Travel Diary: આ છે બ્રિટેનનું સૌથી ઊંચુ Pub, અહીં 3 દિવસ સુધી ફસાયેલા રહ્યાં હતા લોકો

બ્રિટનનું Tan Hill In પબ પોતાનામાં ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે આ પબ સૌથી વધુ ઊંચાઈ પર બનેલ પબ.આ પબ બ્રિટનના યોર્કશાયરના દૂરના વિસ્તારમાં બનેલ છે. તે સમુદ્ર સપાટીથી 1,732 ફૂટની ઉંચાઈ પર બનેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:42 PM
તમે ભારત સહિત વિશ્વભરના તમામ પ્રખ્યાત પબ વિશે સાંભળ્યું હશે. પરંતુ બ્રિટનનું  Tan Hill In પબ પોતાનામાં ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે આ પબ સૌથી વધુ ઊંચાઈ પર બનેલ પબ. જી હા, બ્રિટનનું આ પબ સૌથી વધુ ઊંચાઈ પર બનેલ છે.

1 / 5
જણાવી દઈએ કે આ પબ બ્રિટનના યોર્કશાયરના દૂરના વિસ્તારમાં બનેલ છે. તે સમુદ્ર સપાટીથી 1,732 ફૂટની ઉંચાઈ પર બનેલ છે. તેની વિશેષતા એ છે કે આ પબ 17મી સદીની પથ્થરની રચનાની યાદ અપાવે છે.

2 / 5
Tan Hillમાં હિમવર્ષા અને તીવ્ર પવન વારંવાર આવે છે. વર્ષ 2022માં બ્રિટિશ એનર્જી ક્રાઈસિસના કારણે અહીં રહેવું વધુ મુશ્કેલ બની ગયું હતું.

3 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં અહીં એટલી બધી હિમવર્ષા થઈ હતી કે પબની અંદર ગયેલા લોકો 3 દિવસ સુધી બહાર નીકળી શક્યા ન હતા.

4 / 5
અહીં તમે ઘણા સાઇકલ સવારો, હાઇકર્સ અને રોડ ટ્રિપર્સ જોશો. આ પબનું નામ ટેન હીઓલ પરથી પડ્યું છે, જેનો અર્થ હિલ ઓફ ફાયર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?

g clip-path="url(#clip0_868_265)">