Gujarat News: ગુજરાતના આ બીચ જોઈને તમે ગોવા જવાનું ભૂલી જશો, Valentine’s Day પર પાર્ટનર સાથે જલસો પડી જશે

આ મહિનામાં વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ લોકો તેમના પાર્ટનર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ વખતે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ગુજરાત ફરવાનો પ્લાન બનાવી શકો છો. જે જોઈ તમે ગોવા પણ ભુલી જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 12:31 PM
1)માધવપુર બીચ : ગુજરાતના માધવપુર બીચ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ખૂબ મસ્તી કરી શકો છો. આ સાથે, તમે અહીંથી કેટલીક સ્થાનિક વસ્તુઓ પણ ખરીદી શકો છો. ( Photo : travel-history)

1 / 5
2) દ્વારકા બીચ : અમદાવાદથી થોડે દૂર આવેલા દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ મંદિર સમુદ્રની વચ્ચે છે. આવી સ્થિતિમાં દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ગુજરાતમાં આવે છે. જીવનસાથી સાથે મંદિરમાં ભગવાનના આશીર્વાદ લો અને દ્વારકા બીચ પર આનંદ લો. ( Photo : gosahin.com)

2 / 5
3) માંડવી બીચ : તમારા જીવનસાથી સાથે ગુજરાતના કચ્છના માંડવી બીચ પરથી સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો એ તમારા માટે એક સરસ અનુભવ હશે. ભીડ ઓછી હોવાને કારણે અહીં દરિયાનું પાણી એકદમ સાફ છે. અહીં ઘોડા અને ઊંટની સવારી કરીને પ્રવાસનો ઉત્સાહ વધારો. ( Photo:pinterest.cl)

3 / 5
4 )ચૌપાટી બીચ  :ગુજરાતના પોરબંદરના ચૌપાટી બીચની ગણતરી દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે. આ બીચ અમદાવાદથી થોડા કલાકના અંતરે આવેલું છે. પોરબંદરની મુલાકાત વખતે ચોપાટી બીચની મુલાકાત લઈ શકાય છે. ( Photo :tripadvisor)

4 / 5
5)શિવરાજ પુર બીચ : જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે અને ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે.   (Photo : tourismclub)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">