ઉનાળાની ગરમીમાં આખો દિવસ મોજા પહેરી રાખતા હોવ તો ચેતજો, આ સમસ્યા વધારશે તમારી મુશ્કેલી
આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં મોજાં વિશે વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી મોજાં પહેરો છો તો ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ અંગે વિગતવર જણાવવામાં આવ્યું છે.
Most Read Stories