‘મોકે પે ચોકા’ ગુજરાતની કંપની સહિત આ 5 ક્વોલિટી સ્ટોક તમને આપશે જબરી આવક, એક્સપર્ટે કહ્યું ખરીદી લો
બ્રોકરેજ ફર્મ નુવમાએ આગામી 12 મહિનાના પરિપ્રેક્ષ્યમાં 5 શેર પસંદ કર્યા છે. આ શેરોમાં બ્રિટાનિયા, સીજી પાવર, મેરિકો, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, રૂટ મોબાઈલનો સમાવેશ થાય છે.
Most Read Stories