Adani Stock: અદાણીએ બનાવી નવી કંપની, હવે ચીનમાં વાગશે ડંકો, આ કંપનીના શેરમાં જોવા મળશે અસર

અદાણી ગ્રૂપે સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે ચીનમાં સબસિડિયરી કંપનીની રચના કરી છે. જૂથે આ માહિતી શેરબજારને આપી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સમાચાર મળ્યા છે કે અદાણી ગ્રુપ ઈઝરાયેલની એક કંપની સાથે મળીને મહારાષ્ટ્રમાં કુલ રૂ. 83,947 કરોડ ($10 બિલિયન)ના રોકાણ સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે.

| Updated on: Sep 08, 2024 | 9:44 PM
અદાણી ગ્રૂપે સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે ચીનમાં સબસિડિયરી કંપનીની રચના કરી છે. જૂથે આ માહિતી શેરબજારને આપી હતી.

1 / 7
ગ્રુપ ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું હતું કે તેની સિંગાપોર સ્થિત પેટાકંપનીએ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ અદાણી એનર્જી રિસોર્સિસ (શાંઘાઈ) કંપની (AERCL)ની રચના કરી છે, જે સંપૂર્ણ માલિકીની પેટાકંપની શાંઘાઈ, ચીન સ્થિત છે.

2 / 7
કંપની એ AERCL ની રચના સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવી છે," કંપનીએ જણાવ્યું હતું કે પેટાકંપની અદાણી ગ્લોબલ Pte (AGPTE), સિંગાપોર દ્વારા સામેલ કરવામાં આવી છે, જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની છે.

3 / 7
AEL ખાણકામ, રસ્તાઓ, એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં સામેલ છે. માહિતી અનુસાર, "AERCL ની રચના 2 સપ્ટેમ્બર, 2024 ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના કંપની કાયદા હેઠળ કરવામાં આવી હતી અને નોંધણી કરવામાં આવી હતી."

4 / 7
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સમાચાર મળ્યા છે કે અદાણી ગ્રુપ ઈઝરાયેલની એક કંપની સાથે મળીને મહારાષ્ટ્રમાં કુલ રૂ. 83,947 કરોડ ($10 બિલિયન)ના રોકાણ સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે.

5 / 7
મહારાષ્ટ્ર સરકારે ચાર મેગા હાઇ-ટેક્નોલોજી પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં અદાણી ગ્રૂપના ટાવર સેમિકન્ડક્ટર સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 1.17 લાખ કરોડનું રોકાણ અપેક્ષિત છે અને લગભગ 29,000 રોજગારીની તકો ઊભી થશે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">