અકસ્માત બાદ પગ કાપવો પડ્યો, રાજકોટમાં જન્મેલી માનસી પેરા બેડમિન્ટમાં જીતી ચૂકી છે અનેક મેડલ

માનસીએ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 2015માં સૌપ્રથમ વાર ભાગ લીધો હતો. આજે માનસી પેરિસ પેરાલિમ્પિકમાં પોતાની તાકાત દેખાડી રહી છે. ત્યારે આજે માનસી જોશીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 30, 2024 | 7:34 AM
 માનસી ગિરીશચંદ્ર જોશીનો જન્મ 11 જૂન 1989 રોજ રાજકોટમાં થયો છે. તે એક ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી છે.તે પેરા બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 શ્રેણીમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન છે. 8 માર્ચ 2022ના રોજ તેમણે મહિલા સિંગલ્સ SL3 કેટેગરીમાં વિશ્વ નંબર 1નો ક્રમ મેળવ્યો હતો. તો માનસી જોશીના પરિવાર વિશે જાણીએ.

1 / 14
માનસીનો જન્મ ગુજરાતના રાજકોટમાં થયો હતો અને તેનો ઉછેર મુંબઈમાં થયો છે. તેમણે 2010માં મુંબઈ યુનિવર્સિટીની કે.જે. સોમૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક થઈ છે.

2 / 14
માનસી જોશીનો રાજકોટમાં જન્મ થયો છે પરંતુ, તેને અમદાવાદ સાથે પણ છે ખાસ લગાવ છે.માનસીને તેની નવી સફરમાં ભારતના સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદનો સાથ મળ્યો છે. તો જુઓ માનસી જોશીના પરિવારમાં કોણ કોણ છે.

3 / 14
માનસી તેના શાળા અને કૉલેજકાળ દરિયાનમાં ફૂટબોલ અને બેડમિન્ટન રમતી હતી. માનસીએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિવૃત્ત વૈજ્ઞાનિક, તેમના પિતા સાથે છ વર્ષની વયે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. માનસી જોશીના ભાઈનું નામ કુંજન જોશી છે, જ્યારે તેની બહેનનું નામ નુપુર જોશી છે. તેની બહેનના લગ્ન થઈ ચૂક્યા છે.

4 / 14
 વર્ષો સુધી તેમણે વિવિધ ટુર્નામેન્ટમાં શાળા, કોલેજ અને કોર્પોરેટનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 2010માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ડિસેમ્બર 2011 સુધી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ શરુ કર્યુ.

5 / 14
ડિસેમ્બર 2011માં  બાઈક પર કામ પર જતી વખતે તેણીનો માર્ગ અકસ્માત થયો હતો અને તેનો પગ કાપવો પડ્યો હતો.45 દિવસના હોસ્પિટલમાં દાખલ થયા પછી માનસીને એમજીએમ હોસ્પિટલ વાશી નવી મુંબઈમાંથી રજા મળી.

6 / 14
 2012-2013 દરમિયાન તેના અકસ્માત પછી માનસીએ તેની ફિટનેસ પાછી મેળવવા માટે યોગ અને બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. અને પછીથી માનસીએ પેરા બેડમિન્ટનમાં એન્ટ્રી કરી હતી.

7 / 14
માનસીએ 2015માં તેની રમતગમતની સફર શરૂ કરી અને 2020માં મહિલા સિંગલ્સ SL3 કેટેગરીમાં વિશ્વ નંબર 2 નું સ્થાન મેળવ્યું. એશિયન પેરા-ગેમ્સ 2014 માટે પસંદ કરવામાં આવી હતી અને સ્પેનમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી હતી.2018માં પુલેલા ગોપીચંદની એકેડમીમાં જોડાઈ હતી. હૈદરાબાદ ખાતેની તેની બેડમિન્ટન એકેડમીમાં પ્રવેશ મેળવ્યો.

8 / 14
સપ્ટેમ્બર 2015માં માનસીએ સ્ટોક મેન્ડેવિલે, ઈંગ્લેન્ડમાં આયોજિત પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ઑક્ટોબર 2018માં,  ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સ 2018માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

9 / 14
ઓગસ્ટ 2019માં, સ્વિટ્ઝર્લેન્ડના બેસેલમાં પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડબલ્સમાં મુરુગેસન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો અને 2022 એશિયન પેરા ગેમ્સમાં ચીનના ગાંગઝોઉ ખાતે સિંગલ SL3માં બ્રોન્ઝ જીત્યો હતો.

10 / 14
2017 મહારાષ્ટ્ર રાજ્ય એકલવ્ય એવોર્ડ,2019  વિકલાંગતા (સ્ત્રી) સાથે શ્રેષ્ઠ રમતવીર માટે રાષ્ટ્રીય પુરસ્કાર,2019 - ESPN ઈન્ડિયા એવોર્ડ્સ ખાતે ડિફરન્ટલી એબલ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ,2019 - વર્ષના શ્રેષ્ઠ પેરા-એથ્લેટ માટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ જીત્યો હતો.

11 / 14
આ સિવાય 2019 - બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યરBWF પેરા બેડમિન્ટન વર્લ્ડ સર્કિટ - ગ્રેડ 2, લેવલ 1, 2 અને 3 ટુર્નામેન્ટને 2022 થી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

12 / 14
 પૅરા-બૅડ્‍‍મિન્ટનની ટોચની ગુજરાતી ખેલાડી માનસી જોશીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્જુન અવૉર્ડ પણ મળી ચૂકયો છે.મૂળ રાજકોટની વતની માનસી જોશીએ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ હિંમત ન હારી અને પ્રોસ્થેટિક પગ સાથે ચાલતા શીખી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું.

13 / 14
પેરિસ 2024 પેરાલિમ્પિકમાં માનસી જોશી પાસે ચાહકોને મેડલની આશા છે.

14 / 14
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">