Paris Olympics : નીરજ ચોપરાને હરાવ્યા બાદ પણ પાકિસ્તાનનો અરશદ નદીમ હારી ગયો, જાણો કારણ

પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમના નામે રહ્યો હતો. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો હતો, તો નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે બીજા નંબર પર રહ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ઓલિમ્પિક રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીત્યા છતાં હારી ગયો. જાણો કેમ ?

| Updated on: Aug 09, 2024 | 8:22 AM
પેરિસ ઓલિમ્પિકના જેવલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમે પોતાને નામ કર્યો હતો. અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડી  92.97 મીટરનો થ્રો કર્યો હતો અને આ સાથે તેમણે ભારતના નીરજ ચોપરાને પાછળ રાખ્યો હતો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કરી સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.

1 / 5
રસપ્રદ વાત તો એ છે કે, અરશદ નદીમે ભલે રેકોર્ડ તોડી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હોય અને નીરજને હાર આપી હોય પરંતુ તેમ છતાં પાકિસ્તાનનો અરશદ હારી ગયો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,

2 / 5
 અરશદ નદીમે 92.97 દૂર જેવલિન ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો એ મોટી વાત છે, પરંતુ તમે જાણીને ચોંકી જશો કે, ઘણા ખેલાડીઓએ આના કરતા પણ વધુ અંતર કાપ્યું છે. ભાલા ફેંકમાં સૌથી લાંબુ અંતર કાપવાનો વર્લ્ડ રેકોર્ડ ચેક રિપબ્લિકના જાન ઝેલેઝનીના નામે છે, જેમણે 25 મે, 1996ના રોજ 98.48 મીટરનો ભાલા ફેંકનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 5
અરશદ નદીમથી વધારે થ્રો યોહાનસ વેટર ફેંક્યો છે. આ ખેલાડીએ 2020માં 97.76 મીટરનું અંતર હતુ. અરશદ નદીમની ઉપલબ્ધિ તો ખુબ ખાસ છે કારણ કે, તેમણે ઓલિમ્પિક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તે પાકિસ્તાન માટે વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ખેલાડી છે.

4 / 5
પાકિસ્તાને અત્યારસુધી 3 જ વ્યક્તિગત મેડલ જીત્યા છે. અરશદ નદીમ પાકિસ્તાનના ઈતિહાસનો સૌથી મોટો ઓલિમ્પિયન જરુર બની ગયો છે. તે એક મોટી ઉપલબ્ધિ છે.

5 / 5
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">