Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : સંસ્કૃતિના મહામંચ પર ખેલૈયાઓએ ગગનભેદી હર્ષનાદોથી નીરજનું કર્યું અભિવાદન, રમતવીરોને શ્રેષ્ઠ ખેલ કૌશલ્યોનું પ્રદર્શન કરવા નીરજે કર્યો અનુરોધ

ગરબો અને તે પણ વડોદરાનો ગરબો (Vadodara Garba) એ ગુજરાતની સમૃદ્ધ ભાતીગળ સંસ્કૃતિ અને માતૃ શક્તિની ભક્તિનો મહા મંચ છે. ગઈકાલે રાત્રે આ મહામંચ પર જ્યારે પ્રેરણા સ્ત્રોત જેવા રમતવીર અને ભાલા ફેંકમાં ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરાનું, હજારો ખેલૈયાઓની જનમેદની એ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું, ત્યારે દૂર અંતર સુધી ભાલો ફેંકીને ઓલિમ્પિક મેડલનો સફળ લક્ષ્યવેધ કરનારો આ ખેલ રત્ન ભાવાભિભૂત થઈ ગયો હતો.

yunus.gazi
| Edited By: | Updated on: Sep 29, 2022 | 12:47 PM
ગુજરાત રાજ્યના મહેમાન તરીકે હાલમાં નીરજ ચોપરા ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી નેશનલ ગેમ્સને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે.

1 / 8
આ મહાન ખેલાડીને શહેરના મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આવકાર આપીને શહેરના જાણીતા ગરબા મેદાનની મુલાકાત કરાવી હતી. નીરજની ઉપસ્થિતિથી ખેલૈયાઓનો ઉમંગ પણ બેવડાયો હતો.

2 / 8
ગરબાની અનુભૂતિને વાચા આપતાં  નીરજ ચોપરાએ કહ્યું કે, આટલા ભવ્ય ગરબાને જોવાનો મારે માટે આ પ્રથમ પ્રસંગ છે. એક ટોપના રમતવીર જેટલી જ ઊર્જાથી ગરબા રમતા આ ખેલૈયાઓનો ઉત્સાહ અનન્ય જણાય છે. મારા માટે આ આજીવન યાદગાર બની રહેશે.

3 / 8
તેમણે ગુજરાત રાજ્ય દ્વારા પહેલીવાર 36મી નેશનલ ગેમ્સના આયોજનને આવકારીને જણાવ્યું કે, હું તેમાં ભાગ લેનારા તમામ રમતોના રમતવીરોને આવકારું છું અને તેમને શ્રેષ્ઠ ખેલ કૌશલ્યોનું પ્રદર્શન કરવા આહવાન કરું છું. ગુજરાતના રમતવીરો ઉત્તમ ગેમ રમે અને પોતાના રાજ્ય માટે ચંદ્રકો જીતે અને દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

4 / 8
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાએ જણાવ્યું કે, ભાલા ફેંકમાં મારી ઓલિમ્પિક સિદ્ધિ પછી ખાસ કરીને એક આશાસ્પદ રમત તરીકે રમતવીરોમાં ભાલા ફેંક તરફ કુતૂહલ અને આકર્ષણ વધ્યું છે. આપણા યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં હાલમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે. તેના પગલે હવે માતા-પિતા પણ સંતાનોને રમવા અને રમત કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

5 / 8
દરેક ખેલાડી પોતાની ક્ષમતા અને કૌશલ્યોમાં વિશ્વાસ દ્રઢ કરે તો સફળતા સરળ બને છે.

6 / 8
યુવાનો મોબાઈલના વળગણથી અંતર રાખીને આરોગ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ખેલના મેદાન તરફ વળે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

7 / 8
ગુજરાતના રમતવીરો ઉત્તમ ગેમ રમે અને પોતાના રાજ્ય માટે ચંદ્રકો જીતે અને દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

8 / 8
Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">