AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate : સોના-ચાંદીની કિંમતમાં ગજબનો ઉલટફેર ! ક્યારેક ભાવ ઘટયા તો ક્યારેક વધ્યા, ગયા અઠવાડિયે આ બંને ધાતુએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કર્યા

ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્યારેક ભાવ ઘટતા તો ક્યારેક તેમાં તીવ્ર વધારો થતો, હવે આ વધઘટ શા માટે થઈ અને બંને ધાતુઓની વર્તમાન સ્થિતિ શું છે?

| Updated on: Dec 14, 2025 | 11:47 AM
Share
છેલ્લા અઠવાડિયા (8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર, 2025) દરમિયાન સોનાના ભાવ (999 સોના) માં ઘણી હલચલ જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક સંકેતો, Currency Market માં વધઘટ, લોકલ માંગ-પુરવઠાના દબાણ વચ્ચે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અને વધારો બંને જોવા મળ્યું.

1 / 8
8 ડિસેમ્બરે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,691 ના ભાવે શરૂ થયો અને સાંજે થોડો ઘટીને ₹1,28,257 ઉપર બંધ થયો. બીજા દિવસે, 9 ડિસેમ્બરે, ભાવ વધુ ઘટ્યા અને તે સવારે ₹1,27,409 અને સાંજે ₹1,27,974 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા, જે સપ્તાહનું સૌથી નીચું સ્તર હતું. 10 ડિસેમ્બરે થોડી રિકવરી થઈ અને સવારે ભાવ ફરી વધીને ₹1,28,090 થયા અને સાંજે ₹1,27,788 ની આસપાસ બંધ થયા.

2 / 8
11 ડિસેમ્બરે એકંદરે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને તે ₹1,28,596 ની આસપાસ પહોંચ્યા હતા. 12 ડિસેમ્બરે ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં સવારે સોનું ₹1,30,569 પર ખુલ્યું હતું અને સાંજે તે ₹1,32,710 પર પહોંચ્યું હતું, જે અઠવાડિયાનો હાઇ લેવલ રેકોર્ડ હતો.

3 / 8
અઠવાડિયાનો સૌથી મોટો ઘટાડો 9 ડિસેમ્બરના રોજ થયો હતો, જ્યારે સોનાના ભાવ લગભગ ₹1,27,400 સુધી ઘટી ગયા હતા. ત્યારબાદ સતત સુધારો જોવા મળ્યો અને અઠવાડિયાના અંત સુધીમાં ભાવમાં વધારો થયો. એકંદરે, અઠવાડિયાના શરૂઆતથી અંત સુધી સોનાના ભાવમાં આશરે ₹5,300 નો વધારો થયો હતો, જે રોકાણકારો માટે એક પોઝિટિવ સંકેત છે.

4 / 8
સરળ રીતે સમજીએ તો, જ્યારે વૈશ્વિક શેરબજાર અસ્થિર હોય છે, ત્યારે રોકાણકારો ઘણીવાર સલામતી માટે સોના તરફ વળે છે, જેથી માંગ અને સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. ડોલરની સ્થિતિ અને વ્યાજ દરના સંકેતો પણ સોનાના ભાવને પ્રભાવિત કરે છે.

5 / 8
બીજીબાજુ નબળા ડોલર અને અનિશ્ચિત વ્યાજ દર સોનાને રોકાણ તરીકે વધુ આકર્ષક બનાવે છે. ભારતીય બજારમાં તહેવારો અને માંગનું દબાણ પણ ભાવમાં વધારો કરે છે. માંગ વધવાની સાથે વેપારીઓ પણ ભાવમાં વધારો કરી શકે છે.

6 / 8
ગયા અઠવાડિયા દરમિયાન ચાંદી 999 (1 કિલો) ના ભાવમાં પણ વધઘટ જોવા મળી. 08 ડિસેમ્બરે, ચાંદી સવારે ₹1,79,100 અને સાંજે ₹1,79,088 પર બંધ થઈ. બીજા દિવસે 09 ડિસેમ્બરે, ભાવ ઘટીને સવારે ₹1,77,054 અને સાંજે ઘટીને ₹1,78,893 સુધી પહોંચી ગયો.  10 ડિસેમ્બરે, ચાંદીનો ભાવ સવારે ₹1,86,350 અને સાંજે ₹1,85,488 પર વધી ગયો.

7 / 8
11 ડિસેમ્બરે, ભાવ લગભગ સ્થિર રહ્યો જ્યાં તે સવારે ₹1,92,781 અને સાંજે ₹1,88,281 પર બંધ થયો. 12 ડિસેમ્બરના રોજ ચાંદીનો ભાવ સવારે ₹1,92,781 અને સાંજે ₹1,95,180 રૂપિયા પર પહોંચી ગયો. આખા અઠવાડિયા દરમિયાન, શરૂઆતના દિવસની તુલનામાં ચાંદીમાં લગભગ 16,000 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

8 / 8

આ પણ વાંચો: અદભૂત, અવિશ્વસનીય ! ન તો સોનું, ન તો ચાંદી, ન તો હીરા… આ છે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ, કિંમત જાણશો તો હૃદયના ધબકારા વધી જશે

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">