AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Feature : યુઝર્સ માટે ખુશખબર ! એક સાથે અનેક બદલાવ, કૉલ્સ-ચેટ્સ અને સ્ટેટસ હવે થશે વધુ ‘સ્માર્ટ’

WhatsApp દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત એમ છે કે, વોટ્સ એપે એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે નવી સુવિધાઓને લગતું એક મોટું અપડેટ રજૂ કર્યું છે.

| Updated on: Dec 14, 2025 | 4:00 PM
Share
વોટ્સએપે Android અને iPhone માટે નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આ અપડેટમાં કૉલ્સ, ચેટ્સ, સ્ટેટસ અને ડેસ્કટોપ સંબંધિત ઘણા ફેરફારો જોડાયેલા છે. કંપનીનું કહેવું છે કે, આ નવા ફીચર્સનો હેતુ વ્યસ્ત સમયમાં પણ યૂઝર્સને વધુ સારી રીતે જોડાયેલા રહેવામાં મદદ કરવાનો છે.

1 / 7
સૌથી મહત્વપૂર્ણ નવું ફીચર 'મિસ્ડ કૉલ મેસેજીસ' છે. જો WhatsApp કૉલનો જવાબ ન આપવામાં આવે, તો યુઝર એક જ ટૅપમાં વૉઇસ અથવા વીડિયો નોટ રેકોર્ડ કરી શકે છે, જે કૉલના પ્રકાર પર આધાર રાખશે. ત્યારબાદ સામેનો યુઝર પછીથી આ મેસેજ સાંભળી અથવા જોઈ શકે છે. આથી પરંપરાગત વૉઇસમેલની જરૂરિયાત ઓછી થઈ જશે.

2 / 7
વોટ્સએપે વોઇસ ચેટમાં 'રિએક્શન્સ ફીચર' પણ ઉમેર્યું છે. વૉઇસ ચેટની મદદથી યૂઝર્સ આખા ગ્રુપને કૉલ કર્યા વિના લાઇવ ઑડિયો વાતચીત શરૂ કરી શકે છે. નવા રિએક્શન ફીચર દ્વારા વાતચીત દરમિયાન ઇમોજીથી રિએક્શન્સ આપી શકાય છે, જેથી વાતચીતમાં કોઈ ખલેલ પડતી નથી.

3 / 7
ગ્રુપ વીડિયો કૉલ માટે સ્પીકર સ્પોટલાઇટ ફીચર રજૂ કરવામાં આવેલ છે. વીડિયો કૉલ દરમિયાન જે વ્યક્તિ બોલી રહ્યો હોય તેને સ્ક્રીન પર આપમેળે પ્રાથમિકતા મળશે. આનાથી બધા મેમ્બર્સને વાતચીત સમજવામાં સરળતા રહેશે.

4 / 7
ચેટ અને ડેસ્કટોપ અનુભવમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. Meta AI દ્વારા ઇમેજ બનાવવાની સુવિધાને વધુ સારી કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે Midjourney અને Fluxના ઉત્તમ મોડલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઇમેજની ક્વોલિટી પહેલા કરતાં વધુ સારી બનશે. આ ફીચર ખાસ કરીને પર્સનલાઇઝ્ડ ઇમેજ અને હોલિડે ગ્રીટિંગ બનાવવા માટે મદદરૂપ થશે.

5 / 7
WhatsApp એ Meta AI ની મદદથી ઇમેજને એનિમેટ કરવાની સુવિધા પણ આપી છે. હવે કોઈપણ ફોટોને નાના એનિમેટેડ વીડિયોમાં બદલી શકાય છે, જેને ચેટ અથવા સ્ટેટસમાં શેર કરી શકાય છે.

6 / 7
ડેસ્કટોપ યુઝર્સ માટે નવો મીડિયા ટૅબ ઉમેરવામાં આવ્યો છે, જેમાં તમામ ચેટ્સના ડોક્યુમેન્ટ્સ, લિંક્સ અને મીડિયા એક જ જગ્યાએ સર્ચ કરી શકાય છે. આ સુવિધા Mac, Windows અને વેબ પર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત લિંક પ્રિવ્યુને પણ વધુ સ્પષ્ટ અને કોમ્પેક્ટ બનાવવામાં આવ્યું છે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">