AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનામાં સતત ત્રીજા દિવસે તેજી, 22 અને 24 કેરેટ સોનું થયું આટલું મોંઘુ

સોનાના ભાવમાં વધારો મુખ્યત્વે ભારતીય ચલણ, રૂપિયાની નબળાઈ અને સલામત સંપત્તિની સતત માંગને કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,338.40 છે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો...

| Updated on: Dec 13, 2025 | 8:40 AM
Share
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. 13 ડિસેમ્બરની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,360 પર પહોંચી ગયો છે. આ વધારો મુખ્યત્વે ભારતીય ચલણ, રૂપિયાની નબળાઈ અને સલામત સંપત્તિની સતત માંગને કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,338.40 છે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો...

1 / 7
દિલ્હીમાં 13 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,33,360 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,22,260 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,33,210 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,22,160 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,260 પર પહોંચી ગયો છે.

4 / 7
13 ડિસેમ્બરે પણ ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ભાવ ₹2,04,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, ચાંદીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $64.57 પ્રતિ ઔંસ છે. વૈશ્વિક પુરવઠાની અછત, ચીન તરફથી સતત ઊંચી માંગ અને ઔદ્યોગિક વપરાશમાં વધારો થવાને કારણે આ વર્ષે ચાંદીએ વળતરની દ્રષ્ટિએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

g clip-path="url(#clip0_868_265)">