AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : કૂંડામાં ઉગાડો લવિંગનો છોડ, આ રહી સરળ પદ્ધતિ

લવિંગ ફક્ત મસાલા તરીકે જ નહીં, પણ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ ઉપયોગી છે. તેને ઘરે ઉગાડવાનું ખૂબ જ સરળ છે. નિષ્ણાતોના મતે, લવિંગનો છોડ બીજમાંથી અથવા લવિંગના દાંડી કાપીને ઉગાડી શકાય છે.

| Updated on: Dec 13, 2025 | 12:38 PM
Share
લવિંગના બીજને થોડા કલાકો સુધી પાણીમાં પલાળી રાખો અથવા નર્સરીમાંથી તાજી લવિંગની દાંડી ખરીદો.

1 / 6
હવે તમે નીતારેલી માટી લો. તેમાં થોડી રેતી અને છાણિયું ખાતર મિક્સ કરો. જેથી છોડને સારી રીતે વિકાસ પામી શકે.

2 / 6
ત્યારબાદ કૂંડામાં તૈયાર કરેલી માટી ભરી લો. હવે 2-3 ઈંચની ઉંડાઈએ લવિંગના બીજ અથવા છોડને ઉગાડી ઉપરથી પાણી છાંટો.

3 / 6
છોડને સીધો સૂર્યપ્રકાશ ન મળે તેવી જગ્યાએ રાખો. જો લવિંગના છોડને તીવ્ર સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખશો તો પાંદડા બળી શકે છે.

4 / 6
માટીને થોડી ભેજવાળી રાખો. વધુ પડતા પાણીથી મૂળ સડી શકે છે. લવિંગ ધીમે ધીમે ઉગે છે. થોડા મહિનામાં છોડ પર નવા પાંદડા અને ડાળીઓ દેખાશે.

5 / 6
લવિંગના છોડ 3-4 વર્ષમાં ફૂલો અને લવિંગ ઉત્પન્ન કરશે. ત્યારબાદ તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">