(Credit Image : instagram)

15  : December

ફૂટબોલના જાદુગર તરીકે જાણીતા લિયોનેલ મેસ્સીનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

મેસ્સીનો જન્મ 24 જૂન 1987 ના રોજ સાન્ટા ફે પ્રાંતના રોઝારિયોમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સીના પરિવારમાં તેના માતાપિતા, જોર્જ મેસ્સી (પિતા) અને સેલિયા કુચિટ્ટીની (માતા)

માતા-પિતા

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સીને બે મોટા ભાઈઓ અને એક નાની બહેન છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સીએ એન્ટોનેલા રોકુઝો સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સી 3 બાળકોનો પિતા છે

3 બાળકો

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સીના ઘરની કિંમત  100 કરોડ રૂપિયા છે

ઘર

(Credit Image : instagram)

 લિયોનેલ મેસ્સી  એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે

કરોડોનો ચાર્જ

(Credit Image : instagram)

 લિયોનેલ મેસ્સીએ 2009 થી 2023 ની વચ્ચે 8  વખત બેલોન ડી'ઓર જીત્યો

  8  વખત બેલોન ડી'ઓર જીત્યો

(Credit Image : instagram)

મેસ્સીએ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપમાં લઈ જઈને ઇતિહાસ રચ્યો હતો

  ફિફા વર્લ્ડ કપ