AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરથી ઉડી અફેરની ચર્ચાઓ, સસરાનું બોલિવુડ કનેક્શન, ગર્લફ્રેન્ડથી 4 વર્ષ નાના રાહુલ મોદીનો જુઓ પરિવાર

રાહુલ મોદી બોલિવૂડના લેખક છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રાહુલ મોદી શ્રદ્ધા કપુરનો રુમર્ડ બોયફ્રેન્ડ પણ છે. તો ચાલો જાણીએ રાહુલ મોદીના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Dec 15, 2025 | 7:30 AM
Share
રાહુલ મોદી એક ભારતીય ફિલ્મ પટકથા લેખક અને સહાયક દિગ્દર્શક છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ભારતીય અભિનેત્રી શ્રદ્ધા કપુર સાથે તે રિલેશનશીપમાં છે.

1 / 11
રાહુલ મોદીનો જન્મ 7 ઓક્ટોબર 1990ના રોજ થયો હતો. રાહુલ મોદી એક લેખક અને સહ-નિર્દેશક છે, જે સોનુ કે ટીટુ કી સ્વીટી (2018), પ્યાર કા પંચનામા 2 (2015) અને પ્યાર કા પંચનામા (2011) માટે જાણીતા છે.

2 / 11
રાહુલ મોદીનો પરિવાર જુઓ

રાહુલ મોદીનો પરિવાર જુઓ

3 / 11
 એવું કહેવાય છે કે શ્રદ્ધા કપૂર ફિલ્મ "તુ ઝૂઠી મેં મક્કર" પર કામ કરી રહી હતી, ત્યારે તે ફિલ્મના સેટ પર રાહુલ મોદીને મળી હતી. તે આ ફિલ્મના લેખક છે. રાહુલ મોદી મુંબઈના રહેવાસી છે.

4 / 11
રાહુલ મોદીનો પરિવાર વ્યવસાયમાં એક્ટિવ છે અને ફિલ્મોમાં તેમની રુચિ તેમને ઈન્ડસ્ટ્રીમાં જોડાવા માટે પ્રેરિત કરે છે. તેમણે વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. આ પછી, તેમણે ફિલ્મ સેટ પર ઇન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ.

5 / 11
રાહુલ મોદીનો જન્મ 7 ઓક્ટોબર 1990ના રોજ થયો હતો, જ્યારે શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987ના રોજ થયો હતો. તેમની વચ્ચે ત્રણ વર્ષનો તફાવત છે.રાહુલ મોદીની બહેનનું નામ સોનિકા મોદી છે.

6 / 11
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ત્યારે ઉડી હતી જ્યારે તેઓ અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા.શ્રદ્ધા અને રાહુલ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.

7 / 11
બંને ક્યારેય સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપવામાં અચકાતા નથી, કારણ કે તેઓ તેમના અફેરને છુપાવવાથી ડરતા નથી. શ્રદ્ધા કપૂરની કુલ સંપત્તિ ₹130 કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે રાહુલ મોદી તેનાથી પાછળ છે.

8 / 11
રાહુલ મોદી મેટલ ફેબ્રિકેશન કંપનીના માલિક અને ઉદ્યોગપતિ આમોદ મોદીનો દીકરો છે.રાહુલ મોદીએ પોતાનો અભ્યાસ મુંબઈની સર્વપલ્લી રાધાકૃષ્ણ મંદિરમાંથી પૂર્ણ કર્યો છે.

9 / 11
શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. તે તાજેતરમાં તેના બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં છે. તે અનેક વખત તેના રુમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે જોવા મળે છે.

10 / 11
રાહુલ મોદી લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, શ્ર્દ્ધા કપુર અને રાહુલ મોદી ક્યારે લગ્નના બંધનમાં બંધાય

11 / 11

આ સમાચાર વિગતે વાંચવા-જાણવા માટે કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરેલ લિંક પર ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

g clip-path="url(#clip0_868_265)">