Stocks Forecast : આ 4 શેર મચાવશે ધમાલ, મોટો ઉછાળો આવવાના સંકેત
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Birla Corporation Limited: બિરલા કોર્પોરેસનનો શેર હાલ 1070 રુપિયા પર ચાલી રહ્યો છે આ શેર પર ટાર્ગેટ પ્રાઈઝ1489 રુપિયા આપવામાં આવી છે. હવે જો આ શેરમાં વધારો થાય છે તો 54%ના મોટા વધારા સાથે આ શેર 1650 રુપિયા પર પહોંચી શકે છે. આ શેર પર હાલ ઘટાડાના કોઈ ચાર્ટ મુજબ સંકેત દેખાઈ રહ્યા નથી. ત્યારે આ શેર ખરીવો જોઈએ કે નહીં ચાલો જાણીએ

આ શેર કૂલ 15 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 13 અનાલિસ્ટ આ શેરને Buy કરવા પર પોતાની રાય આપી રહ્યા છે. જોકે બીજા 3 અનાલિસ્ટ પણ Buy કરવા અંગે જ પોતાની રાય આપી છે, આ શેર પર હાલ sell અંગે કોઈ અનાલિસ્ટે રાય આપી નથી.

GlaxoSmithKline Pharmaceuticals Limited: 2600ના આ શેર પર 3003ની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ એક વર્ષ દરમિયાન આ શેરના ભાવ વધે છે તો 34%ના મોટા વધારા સાથે ભાવ 3500ની નજીક પણ પહોંચી શકે ની સંભાવના છે પણ જો ભાવ ઘટે છે તો 3%ના ઘટાડા સાથે 2500 સુધી શકે છે, હવે આ શેર ખરીદવો જોઈએ કે નહીં તે અંગે એક્સપર્ટની રાય જાણીએ

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 અનાલિસ્ટ આ શેર પર Strong Buyની રાય આપી રહ્યા છે. જ્યારે બીજા 2 અનાલિસ્ટે આ શેરને Hold કરવા અંગે પોતાની રાય આપી છે.

Aavas Financiers Ltd: આવાસનો આ શેર 1569 રુપિયા પર હાલ ચાલી રહ્યો છે. આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1921 આપવામાં આવી છે. અહીંથી જો આ શેર વધે છે તો 36%ના મોટા વધારા સાથે ભાવ 2,142 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ભાવ ઘટ્યા તો 3%ના ઘટાડા સાથે ભાવ 1509 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર ખરીદવા અંગે ચાલો જાણીએ એક્સપર્ટની રાય

આ શેર પર 21 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 અનાલિસ્ટ આ શેરને Strong Buy કરવા અંગે જણાવી રહ્યા છે. આ સિવાય બીજા 6 અનાલિસ્ટ પણ આ શેર Buy કરવા પર પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર 3 અનાલિસ્ટે Holdની રાય પણ આપી છે જ્યારે 1 જ અનાલિસ્ટે આ શેરને sell કરવા અંગે જણાવ્યું છે.

Avanti Feeds Limited: 807ના આ શેર પર 925 રુપિયાની ટાર્ગે પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેર જો અહીંથી વધે છે તો 40%ના મોટા વધારા સાથે ભાવ 1130 રુપિયાની આસપાસ પહોંચી શકે છે.હવે આ શેર ખરીદવો જોઈએ કે નહીં ચાલો જાણીએ એક્સપર્ટની રાય

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 અનાલિસ્ટ આ શેરને strong buyની રાય આપી રહ્યા છે જ્યારે બીજા એક અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે જણાવી રહ્યા છે. આ સિવાય 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
