AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળાની ઠંડીમાં સવારે આ 5 યોગ કરો, તમારું શરીર આખો દિવસ રહેશે એક્ટિવ

શિયાળાની ઋતુમાં રોજ વહેલી સવારે યોગાભ્યાસ કરવાની ટેવ વિકસાવો. થોડા જ સમયમાં તમારા શરીર અને મનમાં સકારાત્મક બદલાવ અનુભવાશે. યોગ તમારા શરીરને સ્ફૂર્તિમય બનાવશે તેમજ માનસિક શાંતિ મેળવવામાં પણ સહાયરૂપ બનશે.

| Updated on: Dec 14, 2025 | 2:17 PM
Share
શિયાળાની ઠંડી સવારમાં ઘણી વાર લોકોને પથારી છોડવાની ઇચ્છા થતી નથી. આવી આળસના કારણે શરીર અને મન બંને દિવસભર  થાકેલા રહે છે. ઠંડી હવાથી રક્ષણ મેળવવા માટે શરીર પોતાનું તાપમાન જાળવવા પ્રયત્નશીલ રહે છે, જેમાં નોંધપાત્ર ઊર્જાનો ખર્ચ થાય છે. ( Credits: AI Generated )

1 / 7
જો તમે ઠંડીની સવારમાં આ પાંચ યોગાસનો કરવાનું શરૂ કરો છો, તો તે માત્ર તમારા શરીરને ઉર્જાવાન જ નહીં, પણ તમારા મનને આખા દિવસ માટે શાંત રાખવામાં પણ મદદ કરશે. આ યોગાસનો આંતરિક તાપમાન વધારવામાં, રક્તપ્રવાહ સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં અને સ્નાયુઓને સક્રિય અને મનને એકાગ્રત બનાવવા માટે લાભકારી છે. ( Credits: AI Generated )

2 / 7
શિયાળાની સવારમાં સૂર્યનમસ્કાર માત્ર શરીરને તંદુરસ્ત રાખે તે જ નહીં, પણ માનસિક શાંતિ અને સુખ માટે પણ લાભદાયક છે. સૂર્ય નમસ્કાર શરીરને અંદરથી શુદ્ધ કરી ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે રક્તસંચારને સુધારે છે, હોર્મોન્સને સંતુલિત રાખે છે અને કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડવામાં સહાય કરે છે. ( Credits: AI Generated )

3 / 7
શિયાળાની સવારમાં શીર્ષાસન કરવાથી ઉર્જા અને તાકાત મળે છે. આ તમને આખા દિવસ માટે સક્રિય રાખે છે. સાથે સાથે, તે મનને શાંત રાખવામાં અને આખા શરીરને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.  ( Credits: AI Generated )

4 / 7
શિયાળાની ઠંડીમાં સેતુબંધાસનનો અભ્યાસ કરવાથી શરીર અને મન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળે છે. તે તમારા શરીરને ગરમ રાખે છે અને શારીરિક રચનામાં સુધારો લાવે છે. ( Credits: AI Generated )

5 / 7
સવારે ત્રિકોણ પોઝ યોગાસન કરવાથી મુખ્ય સ્નાયુઓ સક્રિય થાય છે. તે શરીર અને મનને સંતુલિત અને સ્થિર બનાવવામાં સહાય કરે છે, યોગ્ય રીતે ત્રિકોણાસન કરવાથી શરીરના મુખ્ય સ્નાયુઓ સક્રિય થાય છે અને તે શારીરિક સંતુલન અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

6 / 7
શિયાળાની સવારમાં તમે વૃક્ષાસન કરી શકો છો. આ યોગાસન એક પગ પર ઊભા રહી સંતુલન જાળવવાનું શીખવાડે છે. તે શરીર અને મનને સ્થિર રાખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, તણાવ ઘટાડવામાં અને આખા દિવસ માટે ઊર્જા જાળવવામાં મદદરૂપ થાય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

7 / 7

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">