NTPC ને રૂ 12,000 કરોડ એકત્ર કરવા શેરધારકોની મળી મંજૂરી
જાહેર ક્ષેત્રની પાવર કંપની NTPCએ શુક્રવારે જણાવ્યું હતું કે તેને ખાનગી પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જાહેર કરીને રૂ. 12,000 કરોડ સુધી એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મળી છે.
Most Read Stories