Shanti Niketan History: શાંતિનિકેતનમાં ભણાવવાની રીત છે સૌથી અનોખી, જાણો તેનો ઈતિહાસ

Shanti Niketan History: ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં વિશ્વભરના પુસ્તકો ભણાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને ઝાડ નીચે જમીન પર બેસીને ભણાવવાની પ્રથા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 12:31 PM
કોલકાતાથી 180 કિમી ઉત્તરમાં પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લામાં સ્થિત શાંતિ નિકેતનએ શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિનિકેતનમાં એક નાની શાળાની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર વિશ્વમાં નામ પ્રસ્થાપિત કર્યું છે. 1919માં તેમણે કલા ભવન 'કલા ભવન'નો પાયો નાખ્યો જે 1921માં સ્થપાયેલી વિશ્વ-ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની.

1 / 5
કલકત્તા શહેરથી દૂર રમણીય સ્થાન પર સ્થિત કલા ભવન ખાતે કલાની તાલીમની વૈકલ્પિક પદ્ધતિ આપી. પ્રકૃતિનું નિરીક્ષણ કરવા અને તેનો એક ભાગ બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. લાલ ધરતી પર ઉભેલા વૃક્ષો અને છોડ, બદલાતી ઋતુના રંગો, પશુ-પક્ષીઓથી ભરપૂર કુદરતી વાતાવરણ વિદ્યાર્થીઓને કલા માટે પ્રેરણા પૂરી પાડે છે.

2 / 5
આધુનિક ભારતીય કળાના વિકાસમાં નંદલાલ જેવા માસ્ટરોની ભૂમિકા નોંધપાત્ર રહી છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ ઇમારત દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. તેની અંદર વિવિધ કલાકૃતિઓથી સુશોભિત ઘણા ઓરડાઓ છે. અહીં આવીને તમે રવીન્દ્રનાથ ટાગોરને સારી રીતે સમજી શકશો.

3 / 5
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં વિશ્વભરના પુસ્તકો ભણાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને ઝાડ નીચે જમીન પર બેસીને ભણાવવાની પ્રથા છે. શાંતિનિકેતન કલાપ્રેમીઓ દ્વારા ખૂબ જ પસંદ આવે છે કારણ કે આ સ્થળ સંગીત, નૃત્ય, નાટક જેવી સાંસ્કૃતિક કળાનું હબ છે.

4 / 5
રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિને ખૂબ ચાહતા હતા. તેમનું માનવું હતું કે, વિદ્યાર્થીઓએ પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ મેળવવું જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે શાંતિનિકેતનની સ્થાપના કરી.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">