Variyali Sharbat Recipe : ઉનાળાની ગરમીથી બચવા માટે બનાવો વરિયાળીનું શરબત, એક વાર પીશો તો વારંવાર પીવાનું થશે મન
ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાથી બીમાર થઈ જવાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ વરિયાળીનો શરબત કેવી રીતે બનાવો તેની રેસિપી જણાવીશું.
Share

વરિયાળીની તાસિર ઠંડી હોવાના કારણે ઉનાળામાં તેનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. તો આજે વરિયાળીનું સ્વાદિષ્ટ શરબત ઘરે સરળતાથી બનાવવાની રેસિપી જોઈશું.
1 / 5

વરિયાળીનું શરબત બનાવવા માટે વરિયાળી, દળેલી ખાંડ, શેકેલું જીરું, સંચળ, કાળા મરી પાઉડર, લીંબુ, પાણી સહિતની સામગ્રીની જરુર પડશે.
2 / 5

સૌથી પહેલા એક તપેલીમાં પાણી લો. તેમાં દળેલી ખાંડ ઓગાળી લો. અડધો કપ રુમ ટેમ્પરેચર વાળુ પાણીમાં ખાંડ ઓગાળશો તો જલદી ખાંડ ઓગળી જશે. ત્યારબાદ તેમાં ઠંડુ પાણી ઉમેરી શકો છો.
3 / 5

ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં લીંબુ, સંચળ પાઉડર તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં વરિયાળીનું પાઉડર ઉમેરો.
4 / 5

હવે તેમાં શેકેલા જીરુનો પાઉડર અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ શરબતને ઠંડો થવા દો. શરબત ઠંડો થાય ત્યારબાદ તેને બરફના ટુકડા ઉમેરી સર્વ કરો.
5 / 5
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Related Photo Gallery
લેન્સકાર્ટનો શેર પહેલા જ દિવસે ધડામ ! રુ 402નો શેર 390 પર ખુલ્યો
નીચલા બર્થ માટેના નિયમો શું છે?
9-કેરેટ સોનામાં કેટલા ટકા શુદ્ધ સોનું હોય છે? લગ્ન પ્રસંગ માટે લઈ શકાય
ઘરની સામે કે આસપાસ વડનું ઝાડ હોવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ઝીરો બેલેન્સમાં પણ કરી શકશો કોલ અને મેસેજ, જાણો આ ખાસ ફીચર
સોનાના ભાવમાં ફરી ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી; ચેક કરો લેટેસ્ટ ભાવ
ભારતીય કાનુનમાં ધરપકડના નિયમો, જાણો
ઋષિકેશ પટેલની પર્સનલ લાઈફથી લઈ રાજકીય સફર જુઓ
શું મેનોપોઝ દરમિયાન શારીરિક સંબંધ બાંધી શકાય?
તમારું વ્યક્તિત્વ બધાને આકર્ષિત કરશે, જૂના મિત્રોને મળવા જશો
ETF રોકાણોમાં 50% થી વધુનો જંગી વધારો, રોકાણકારોનો ચાંદી તરફ ધસારો!
સોનાના ભાવમાં ઉથલપાથલના સંકેત! US-ચીનના આર્થિક આંકડા પર સૌનું ધ્યાન
ઘર ખરીદવુ કે ભાડે રહેવું, જાણો ફાયદા-ગેરફાયદાની સમગ્ર વિગતો
રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થઈ ગયું બંધ
ઘરમાંથી કીડીઓ દૂર કરવા આ 5 ઘરેલુ ઉપાયો અપનાવો
આ 8 કંપની આપશે 'ડિવિડન્ડ', રોકાણકારોમાં ઉત્સાહ
શિયાળામાં ફક્ત 1 ચમચી મધ ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો!
સાઇનસના શરૂઆતના લક્ષણો શું છે?
હાડકાંની નબળાઈ માત્ર સમસ્યા નથી, ગંભીર રોગનું જોખમ છે! જાણો
નોકરી છોડ્યા પછી PF પર વ્યાજ મળશે કે નહીં?
શિયાળામાં ગુજરાતમાં ફરવા માટે બેસ્ટ સ્થળો
માત્ર 1 રુપિયામાં મળી રહ્યા રોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
હોમ લોન EMI ઘટાડવાની સરળ રીત જાણો
મીઠા લીમડાના પાંદડાં છે વિટામિનનો ભંડાર, શરીર માટે વરદાન સમાન
રોજ 3GB હાઈ સ્પીડ ડેટા સાથે Jioનો 84 દિવસનો પ્લાન, જાણો કિંમત
શું 'બેંક લોકર'માં રાખેલ 'સોનું' ખરેખર સુરક્ષિત છે ?
કેનેડામાં એરપોર્ટ પર જ એજ્યુકેશન અને વર્ક પરમિટ રદ કરવાનો નવો નિયમ
વિશ્વની સૌથી નાની ભેંસ... માત્ર 2 ફૂટ 8 ઇંચ ઉંચી, પણ વજન 285 કિલો
આ 4 શેરમાં આવશે મોટો ઉછાળો ! એક્સપર્ટે કહ્યું ખરીદો
મુકેશ અંબાણીએ ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી
આ સ્ટોક તમારી પાસે છે, તો તમારી પોર્ટફોલિયો માઈનસમાં જશે
આ અઠવાડિયે શેરબજારમાં જોવા મળશે હલચલ, 2 કંપની કરશે સ્ટોક સ્પ્લિટ
દુનિયાની આ જગ્યાઓ, જ્યાં સૂર્ય નથી આથમતો, જાણો અહીં
છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26
અમદાવાદ શહેરમાં BAPSના મંદિરોમાં ઉજવાયો ભવ્ય અન્નકુટ મહોત્સવ
પત્ની કરતા 9 વર્ષ મોટો છે ગૌરવ ખન્ના,
ઘરમાં રોજ કપૂર બાળવાથી થાય છે આ 5 ફાયદા, ઘરમાં સુખ-સમુદ્ધિ વધી જશે
ચેમ્પિયન બન્યા બાદ મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુમાં 50%નો વધારો થયો
તમારા iPhoneની બેટરી ઝડપથી ઉતરી જાય છે? તો બદલી નાખો આ 3 સેટિંગ્સ
એક અઠવાડિયામાં સોનું 1160 રુપિયા સસ્તું થયું, જાણો આજની લેટેસ્ટ કિંમત
શિયાળાના સુપરફૂડ શક્કરિયા ખાવાના ફાયદા, જાણો
શિયાળામાં ગુલાબનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ
મહિલાની ધરપકડ વિશે કાયદો શું કહે છે? જાણો
દાદીના નામ પરથી રાખવામાં આવ્યું અભિનેત્રીનું નામ
મહિલાઓને બ્રેસ્ટ સંબંધિત આ સમસ્યાઓ કેટલીક વખત પરેશાન કરે છે
આજે તમને આર્થિક લાભ થઈ શકે છે, ખાસ વ્યક્તિને મળતી વખતે ગભરાશો નહીં
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ વસ્તુ ભૂલથી પણ ના ખાવી જોઈએ? જાણો
વર્લ્ડ કપ જીત્યા પછી DSP બની ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી
આ 3 IPO કંપનીઓમાંથી કઈ બનશે મલ્ટિબેગર અને રોકાણકારો માટે શું છે સંકેત?
આ 3 શેરમાં રોકાણ કરવું સલામત છે કે જોખમભર્યું?
રોકાણકારોને જલસા! ઓટો પાર્ટ્સ બનાવનારી કંપની આપશે '200% નું ડિવિડન્ડ'
Premanand Maharaj : મોડે સુધી સૂવાના ત્રણ નુકસાન કયા છે? જાણી લો
બોલિવુડના હેન્ડસમ હંકનો જુઓ પરિવાર
Jyotish Tips : આ 6 વસ્તુઓ કોઈને ભેટમાં આપવાની ભૂલ ન કરતાં, જાણો કારણ
ઉઠતા-બેઠતા ઘૂંટણમાંથી કટ કટનો અવાજ કેમ આવે છે? જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 09-11-2025
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
