11 March 2025

આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ

Pic credit - google

પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ દીપક પરવાણી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

Pic credit - google

તેમનો જન્મ સિંધના મીરપુર ખાસમાં 1974માં થયો હતો.

Pic credit - google

1996 માં, તેમણે ફેશન બ્રાન્ડ 'DP' શરૂ કરી, જે બ્રાઈડલ અને ફોર્મલ  કપડા માટે પ્રખ્યાત છે.

Pic credit - google

દીપકની ડિઝાઇનિંગ કળાએ તેને માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી.

Pic credit - google

2014માં, તેમને બલ્ગેરિયન ફેશન એવોર્ડ્સમાં વિશ્વના છઠ્ઠા શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનર તરીકેનો ખિતાબ મળ્યો

Pic credit - google

તેમણે સૌથી મોટો કુર્તો બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.

Pic credit - google

દીપકની 2022માં કુલ સંપત્તિ 71 કરોડ રૂપિયાની આસપાસ હતી. તેમણે જાવેદ અખ્તર અને શબાના આઝમી જેવી હસ્તીઓ સાથે પણ કામ કર્યું છે.

Pic credit - google

દીપકે પોતાના કામથી ન માત્ર તેના સમુદાયને ગૌરવ અપાવ્યું પરંતુ પાકિસ્તાની ફેશન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ અપાવી.

Pic credit - google