AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : તમે પણ ઉનાળામાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ ટિપ્સ જરુર ફોલો કરજો

ઉનાળામાં બાળકોને શાળામાં વેકેશન હોય છે. આ દરમિયાન મોટાભાગનો પરિવાર ફરવા જવાનો પ્લાન બનાવે છે, પરંતુ કેટલીક વખત મુસાફરી કરતી વખતે બિમાર પડવાનો પણ વારો આવી જાય છે. તો આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશું. જે તમને ઉનાળામાં ફરવા જતી વખતે ખુબ જ કામ આવશે.

| Updated on: Mar 11, 2025 | 5:17 PM
Share
જ્યારે આપણે ફરવાનો પ્લાન બનાવતા હોય. અને તે સ્થળે પહોંચી જાઈએ પછી બાળકો અને ગ્રુપમાં કેટલાક લોકો બિમાર પડી જાય છે. જેમાં આખી ટ્રિપની મજા બગડી જાય છે.

1 / 6
જો તમે પણ ઉનાળાની ગરમીમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો કેટલીક ટિપ્સ જરુર ફોલો કરજો. જેનાથી તમારી ટ્રિપ પણ બગડશે નહિ અને ભરપુર ફરવાનો આનંદ માણી શકશો.

2 / 6
ઉનાળાના મહિનાઓમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશન છે. તમે ગમે ત્યાં મુસાફરી કરો, તમારે હંમેશા પાણીની બોટલ તમારી સાથે રાખવી જોઈએ.

3 / 6
ઉનાળામાં ટ્રાવેલ કરી રહ્યા છો. તો કાકડી, તરબુચ, ટેટી જેવા ફ્રુટ્સનું સેવન જરુર કરો, જેનાથી તમારું ભેટ ભરેલું લાગેશ, લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે અને શરીરમાં પાણીની પણ ઉણપ નહી આવે.

4 / 6
ટ્રાવેલિંગ દરમિયાન જો બેગ પેક કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી હોય તો તે છે કે કેવા કપડાં લઈ જવા, તો ટ્રાવેલિંગ દરમિયાન તમારા આઉટફિટનું જરુર ધ્યાન રાખો, ટાઈટ કપડાં પહેરવા નહી, ગરમીના કારણે એલર્જી અને શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે.જો તમારી સાથે બાળકો છે, તો તેના બને તેટલા કોટનના કપડાં વધારે લેવા.

5 / 6
ઉનાળાની ઋતુમાં યુવી કિરણોના વધુ સ્તરને કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. તેથી તમારી સાથે સનસ્ક્રીન જરુર રાખો. તેમજ સાથે ટોપી અને ચશ્માં પણ જરુર રાખો. (All Image: Symbolic Image)

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

g clip-path="url(#clip0_868_265)">