કાનુની સવાલ: બીજા લગ્ન પછી ‘બાળકના પિતા’નું નામ બદલવા માટેની કાનૂની પ્રક્રિયા શું હોય છે?
કાનુની સવાલ: જો કોઈ મહિલાએ બીજા લગ્ન કર્યા હોય અને તે તેના પહેલા પતિના બાળકના નામમાં તેના બીજા પતિનું નામ ઉમેરવા માંગતી હોય તો આ માટે ભારતમાં કેટલીક કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. તે સંપૂર્ણપણે બાળક કોના બાળક તરીકે કાયદેસર રીતે નોંધાયેલ છે અને તેના સગા પિતા સંમતિ આપે છે કે નહીં તેના પર આધાર રાખે છે. બાળકના જન્મ પ્રમાણપત્ર પર પિતાનું નામ બદલવું એ એક જટિલ કાનૂની પ્રક્રિયા છે. આ માટે નીચેના ડોક્યુમેન્ટ્સ અને શરતો પૂર્ણ કરવી આવશ્યક છે.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા

વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?

અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો

IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?