AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ 19માં સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતાનો આવો છે પરિવાર

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટરશેફ ચાહકો ખૂબ જ પસંદ કરતા હતા, ગૌરવ ખન્ના રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટરશેફનો સ્પર્ધક રહી ચૂક્યો છે. તો આજે આપણે ગૌરવ ખન્નાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Aug 25, 2025 | 9:52 AM
Share
ગૌરવ ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ એક્ટર્સમાંથી એક છે. આજે પણ અનુજને ચાહકો ખૂબ પ્રેમ કરે છે. તો આજે આપણે ગૌરવ ખન્નાની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીએ.

1 / 12
અનુપમા સિરીયલમાં હિટ થયેલા અનુજની રિયલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

2 / 12
 ગૌરવ ખન્નાનો જન્મ 11 ડિસેમ્બર 1981ના રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે.તેમણે અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. પરંતુ ફેમસ અનુપમા સિરીયલથી થયો છે.

3 / 12
અભિનેતા ગૌરવ ખન્ના સ્ટાર પ્લસની અનુપમામાં અનુજ કાપડિયાની ભૂમિકા માટે જાણીતો હતો, જેના માટે તેમણે શ્રેષ્ઠ અભિનેતા માટે ભારતીય ટેલી એવોર્ડ જીત્યો હતો.

4 / 12
ગૌરવ  ખન્નાએ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવતા પહેલા એક વર્ષ સુધી એક IT ફર્મમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન જાહેરાતોમાં અભિનય કરીને કરી હતી.

5 / 12
અભિનેતાનો પહેલો ટેલિવિઝન શો ભાભી હતો. ત્યારબાદ કુમકુમ - એક પ્યારા સા બંધન હતી.  2007માં આવેલી મેરી ડોલી તેરે અંગનામાં પણ જોવા મળ્યો હતો.

6 / 12
ટીવીની પોપ્યુલર સિરીયલ અનુપમાને ચાહકો ખુબ પસંદ કરે છે. આ સિરીયલમાં અનુપમાનું પાત્ર રુપાલી ગાંગુલી ભજવે છે. તો અનુપમાના પતિના પાત્રમાં અનુજ કાપડિયા જોવા મળતો હતો. આ બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ પણ આવતી હતી.

7 / 12
2016ની શરૂઆતમાં, ગૌરવ ખન્ના ટેલિવિઝન અભિનેત્રી આકાંક્ષા ચમોલા સાથે ડેટિંગ કરી રહ્યા હોવાનું જાહેર થયું.  આ દંપતીએ 24 નવેમ્બર 2016ના રોજ ખન્નાના વતન કાનપુરમાં લગ્ન કર્યા હતા.

8 / 12
ગૌરવ ખન્નાની પત્નીનું નામ આકાંક્ષા ચમોલા છે. તેણે અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.આકાંક્ષા ચમોલા એક ઓડિશન દરમિયાન ગૌરવ ખન્નાને મળી હતી. તે સમયે તે જાણતી ન હતી કે ગૌરવ એક અભિનેતા છે. આ સમય દરમિયાન 'અનુજે' તેને એક્ટિગની ટીપ્સ આપી હતી.

9 / 12
આકાંક્ષા ચમોલાનો જન્મ 18 જાન્યુઆરી 1991ના રોજ થયો હતો. જ્યારે એક્ટર ગૌરવ ખન્નાનો જન્મ 11 ડિસેમ્બર 1981ના રોજ થયો હતો. બંને વચ્ચે 10 વર્ષનું અંતર છે.આકાંક્ષા ચમોલા મુંબઈની રહેવાસી છે. મુંબઈમાં જ તેણે અભ્યાસ કર્યો. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઈલથી દરેકને દિવાના બનાવે છે.

10 / 12
2025માં, તેમણે સેલિબ્રિટી માસ્ટરશેફ પર પોતાનાcolour-blindness અંગે ખુલાસો કર્યો હતો.ગૌરવ વિશે તમને જણાવી દઈએ કે તે એક આઈટી ફર્મમાં માર્કેટિંગ મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યો છે. હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.

11 / 12
ગૌરવ કાનપુરનો રહેવાસી છે. લોકડાઉન સમયે તે પોતાના માતા-પિતા અને પરિવાર સાથે કાનપુર ગયો હતો. ત્યાં ગૌરવે તેના પરિવાર સાથે સારો સમય પસાર કર્યો.ગૌરવે કહ્યું કે કોરોનાએ તેનું જીવન બદલી નાખ્યું.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">