11 માર્ચ 2025

શુભમન ગિલને મળશે  5 કરોડ રૂપિયા !

સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ હાલમાં ટીમ ઈન્ડિયાના  સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં  મહત્વપૂર્ણ ભૂમિકા  ભજવી હતી 

Pic Credit - PTI/Instagram/Getty

ગિલ ટીમ ઈન્ડિયાના લીડરશિપ ગ્રુપનો ભાગ છે અને  ODI-T20 માં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલને BCCI તરફથી મોટું ઈનામ મળી શકે છે.  જેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે

Pic Credit - PTI/Instagram/Getty

BCCI ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપશે. જેમાં  શુભમન ગિલને  મોટો ફાયદો થઈ શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલ હાલમાં  ગ્રેડ B નો ભાગ છે અને તેને BCCI તરફથી વાર્ષિક  3 કરોડ રૂપિયા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

એવું માનવામાં આવે છે કે શુભમન ગિલને આ વખતે પ્રમોશન મળી શકે છે અને તેનો ગ્રેડ A માં સમાવેશ થઈ શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

ગ્રેડ A માં સમાવેશ થયા બાદ શુભમન ગિલની કમાણી પણ વધશે. તેને BCCI તરફથી વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે

Pic Credit - PTI/Instagram/Getty