11 માર્ચ 2025

હાર્દિક પંડ્યાની  રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિનની ગ્લેમરસ તસવીરો

નતાશા સાથે ડિવોર્સ બાદ હાર્દિક પંડ્યાની લાઈફમાં જાસ્મિનની એન્ટ્રી થઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિન વાલિયા  ખૂબ જ ગ્લેમરસ છે

Pic Credit - PTI/Instagram/Getty

જાસ્મિન વાલિયા  બ્રિટિશ સિંગર અને  ટેલિવિઝન પર્સનાલિટી છે

Pic Credit - PTI/Instagram/Getty

એવા અહેવાલો છે કે  જાસ્મિન અને હાર્દિક એકબીજાને ડેટ કરી રહ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

જાસ્મિન દુબઈમાં  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા પણ ગઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

જાસ્મિન વાલિયા ફેશન વર્લ્ડમાં પણ મોટું નામ બની ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty

જાસ્મિન વાલિયાના  ગ્લેમરસ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

જાસ્મિન વાલિયા  ફેશન સેન્સ મામલે  બોલીવુડ હસીનાઓને  ટક્કર આપે છે

Pic Credit - PTI/Instagram/Getty