AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પ્રેગ્નન્સીમાં કેમ થાય છે IBSની બિમારી, તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ અનેક સ્વાસ્થ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા છે IBS. આ બિમારી કેમ થાય છે,તેના લક્ષણો શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. તેના વિશે એક્સપર્ટ પાસેથી માહિતી મેળવીએ.

| Updated on: Mar 11, 2025 | 1:46 PM
Share
 પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓમાં આઈબીએસની બિમારી ખુબ સામાન્ય થઈ ગઈ છે. આઈબીએસની બિમારીમાં પેટમાં દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યા થાય છે. પ્રેગ્નેસી દરમિયાન આઈબીએસ કેમ થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

1 / 7
મહિલા રોગ વિશેષજ્ઞ ડો.અનામિકા સિંહે જણાવે છે કે, પ્રેગ્નેસી દરમિયાન શરીરમાં અનેક હાર્મોનલ પરિવર્તન થાય છે. તેની અસર પાચનતંત્ર પર પડે છે. જો કોઈ મહિલા પ્રેગ્નેસી દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજેન હાર્મોન્સનું  સ્તર વધે છે, તો તે પાચનતંત્ર પર પણ અસર કરે છે.

2 / 7
 ડો જણાવે છે કે, જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન માનિસક તણાવ છે. તો આ પાચન તંત્રને પ્રભાવિત કરી શકે છે. પાચન તંત્રની સમસ્યા જેવી કે,સેલિયાક રોગનું કારણ પણ આઈબીએસની બિમારી હોય શકે છે. IBS થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. પ્રેગ્નેસી દરમિયાન મસાલેદાર અથવા ફેટયુક્ત ખોરાક ખાવાથી IBSની સમસ્યા વધી શકે છે.

3 / 7
જો કોઈ મહિલા વધુ મેંદો, મીઠું, ખાંડ ખાય છે કે, પછી તેના ડાયટમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ છે. તો પણ આ બિમારી થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ પણ આ બિમારીનું કારણ છે. પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓએ વધારે પડતી કસરત કરવાથી બચવું જોઈએ પરંતુ ડોક્ટરની સલાહ પર નોર્મલ કસરત અને યોગ કરી શકો છો.

4 / 7
 મહિલાઓમાં આઈબીએસ ખુબ સામાન્ય છે અને દર 10માંથી 4 મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. પરંતુ જો આ બિમારી લાંબા સમય સુધી રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આની અસર મહિલા પર ખરાબ પડી શકે છે. જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન પેટમાં દુખે કે પછી ગેસ થાય અને અપચોની સમસ્યા હોય તો આ IBSના લક્ષણો છે.

5 / 7
 IBSથી કઈ રીતે બચવું તો દિવસમાં અંદાજે 7 ગ્લાસ પાણી પીવાનું રાખો. તમારા આહારમાં ફળ અને લીલા શાકભાજી સામેલ કરો. દિવસમાં થોડું થોડું જમો, માનસિક તણાવ ન લો. ડોક્ટરની સલાહ પર હળવી કસરત કરો.

6 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">