ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
Pic credit - google
કબૂતરો ઘણીવાર ઘરોની છત પર કે બારીએ બેઠેલા જોવા મળે છે.
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર કબૂતરનું ઘરમાં આવવું ઘણા સંકેતો આપે છે
Pic credit - google
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘરમાં કબૂતરનું આગમન શુભ માનવામાં આવે છે, તો પછી કબૂતરનું ઘરમાં ઈંડા મૂકવું શુભ છે કે અશુભ?
Pic credit - google
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કબૂતરનું માળો બનાવવું જેટલુ અશુભ છે તેટલું ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું પણ અશુભ માનવામાં આવે છે.
Pic credit - google
કબૂતર ઘરમાં ઈંડા મુકવું એ વાતનો સંકેત આપે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગી છે.
Pic credit - google
જો તમારા ઘરમાં કબૂતરે ઈંડું મૂક્યું હોય તો તે દુર્ભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે.
Pic credit - google
આના કારણે વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલો રહે છે અને જીવનમાં દુઃખ વધી શકે છે.
Pic credit - google
કબૂતર ઘરની છત કે બાલકનીમાં માળો બનાવી ઈંડા મુકે છે તો તે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે, આથી કબૂતરના ઈંડાને ઘરમાંથી બહાર કોઈ સુરક્ષીત સ્થાન પર મુકી દેવું જોઈએ
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી