શું તમારી સાથે ક્યારેય વોટ્સએપ પર એવું બન્યું છે કે તમે કોઈને મેસેજ કરવા ઈચ્છો છો, પરંતુ ટાઈપ કરવાનું મન થતું નથી. તો શું તમે જાણો છો કે ટાઈપ કર્યા વિના પણ માત્ર બોલીને જ મેસેજ મોકલી શકાય છે. તમને સાંભળવામાં પણ અજીબ લાગશે, પરંતુ જે લોકો આ ટ્રીક જાણે છે, તેઓ ટાઈપ કર્યા વગર સરળતાથી મેસેજ મોકલી શકે છે.