Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Most Read Stories