25 March 2025

Jioનો શાનદાર પ્લાન ! માત્ર 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ

Pic credit - google

Jio ઘણા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે, તેની સાથે જ કંપની તેના યુઝર્સને 5G અપગ્રેડનો પણ ઓપ્શન આપે છે

Pic credit - google

ત્યારે એક રિચાર્જ કરીને તમે અનલિમિટેડ  5G ડેટાનો લાભ લઈ શકો છો

Pic credit - google

કંપની તેના માટે તમારી પાસે માત્ર 51 રુપિયાનો ચાર્જ લે છે

Pic credit - google

Jioના આ 51 રુપિયાના પ્લાનમાં  અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળે છે

Pic credit - google

આ સાથે જ તમને આ ડેટા પેકમાં 3GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવે છે

Pic credit - google

આ પ્લાનની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન જેટલી જ હોય છે, એટલે કે આ એડઓન પ્લાન છે જે તમારે રેગ્યુલર રિચાર્જ સાથે લેવો પડશે

Pic credit - google

આ પ્લાન માત્ર ડેટા પ્લાન છે આથી તેમા કોલિંગ અને SMSનો લાભ મળતો નથી

Pic credit - google

આ પ્લાન તે IPL લવર માટે બેસ્ટ છે કેમકે તેમાં તમારો વધારે ડેટા વપરાય છે અને આ પ્લાન તમને અનલિમિડેટ ડેટા આપે છે

Pic credit - google