ગુજરાત ટાઈટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ સામે રમશે

25 : March

Photo: Twitter

IPL 2025માં આ છે ગુજરાત ટાઇટન્સનો સૌથી મોંઘો ખેલાડી

25 : March

Photo: Twitter

 ગુજરાત ટાઇટન્સમાં સૌથી મોંઘો ખેલાડી રાશિદ ખાન છે

25 : March

Photo: Twitter

અફઘાનિસ્તાનના સ્પિનરને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો

25 : March

Photo: Twitter

પંજાબ સામેની મેચમાં રાશિદ ખાન નવો ઇતિહાસ રચશે

25 : March

Photo: Twitter

 રાશિદ ખાન IPL 2025ની 5મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 1 વિકેટ લેતા એક નવો રેકોર્ડ બનાવશે

Photo: Twitter

રાશિદ ખાને આઈપીએલમાં 121 મેચ રમી છે

Photo: Twitter

149 વિકેટ લીધી છે

Photo: Twitter

એક વિકેટ લેતાની સાથે જ IPLમાં પોતાની 150 વિકેટ પૂર્ણ કરશે 

Photo: Twitter

રાશિદ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે

Photo: Twitter