25 March 2025

ગરમીમાં પણ ઘરની છત રહેશે ઠંડી ! બસ કરી લો આ કામ

Pic credit - google

ગુજરાત સહિત દેશના તમામ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે

Pic credit - google

તેમા પણ જો તમે ટોપ ફ્લોર પર રહેતા હો તો ભારે ગરમીનો સામનો કરવો પડે છે. કારણ કે છત ગરમ થતા ઘરની અંદરનું તાપમાન પણ વધવા લાગે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં છતને તપતા બચાવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે જેથી ઘર પણ ઠંડું રહેશે.

Pic credit - google

સફેદ રંગનું પેઈન્ટ કરાવવું ફાયદાકારક રહેશે, જે સૂર્યના કિરણોને પરાવર્તિત કરે છે, જેનાથી છત ઓછી ગરમ થાય છે

Pic credit - google

આ સિવાય તમારી છત પર ઘાસ અથવા નાના છોડ ઉગાડવાથી પણ ફાયદો થશે, આ છોડ સૂર્યની ગરમીને શોષી લે છે, જેનાથી છતનું તાપમાન ઘટે છે.

Pic credit - google

સોલાર પેનલ્સ લગાવવાથી પણ ફાયદો, જે છત અને સીધા સૂર્યપ્રકાશ વચ્ચે રક્ષણાત્મક સ્તર બને છે, જેનાથી ઘરનું તાપમાન ઘટે છે અને ઘરની લાઈટ પંખા વીજળીનું બિલ બચાવે છે

Pic credit - google

તમારી છત પર વોટરપ્રૂફિંગનું જાડું લેયર લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક છે.  છતને વરસાદના પાણીની સાથે ગરમીથી પણ રક્ષણ આપે છે.

Pic credit - google

આ સિવાય તમે છત પર શેડ નેટ લગાવડાવી શકો છો જે સીધા સૂર્યપ્રકાશને અવરોધે છે અને છતને વધારે ગરમ થવા દેતી નથી

Pic credit - google