25 માર્ચ 2025

LSGને હરાવ્યા પછી આશુતોષ શર્માને  કેટલા પૈસા મળ્યા?

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં  DC અને LSGની મેચમાં દિલ્હીની જીતનો હીરો  આશુતોષ શર્મા હતો

Pic Credit - PTI/Instagram/Getty

આશુતોષ શર્માની ઈનિંગ ખૂબ જ ખાસ હતી. એક સમયે દિલ્હીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પછી આશુતોષે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું

Pic Credit - PTI/Instagram/Getty

આ શક્તિશાળી ઈનિંગ પછી આશુતોષ શર્માને વાહવાહી  તો મળી જ સાથે જ તેણે  પૈસા પણ કમાયા

Pic Credit - PTI/Instagram/Getty

આશુતોષને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જેના માટે તેને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

આ વખતે IPLમાં મેચ ફીનો નિયમ છે. આ સ્થિતિમાં આશુતોષ શર્માને મેચ ફી તરીકે 7.5 લાખ રૂપિયા મળ્યા

Pic Credit - PTI/Instagram/Getty

મેચ ફી અને પ્લેયર ઓફ ધ મેચ મળી આશુતોષ શર્માને  એક મેચમાં કુલ  8.5 લાખ રૂપિયા મળ્યા

Pic Credit - PTI/Instagram/Getty

આશુતોષ શર્મા પહેલીવાર દિલ્હી ટીમનો ભાગ બન્યો છે. આ પહેલા તે 2024માં  પંજાબ ટીમમાં હતો

Pic Credit - PTI/Instagram/Getty

આશુતોષ શર્મા અત્યાર સુધીમાં IPLમાં 12 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 2 અડધી સદી સાથે 255 રન બનાવ્યા છે