Photos : ઈતિહાસના 10 સૌથી શક્તિશાળી વિનાશકારી ભૂંકપ, જેણે શહેરોને કરી નાંખ્યા હતા તબાહ

10 most powerful destructive earthquakes : તુર્કીથી આજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે તુર્કી, સિરિયા, લેબનાન જેવા દેશોમાં ભારે નુકશાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:55 AM
સૌથી વિનાશક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં આવ્યો હતો. આ 9.5ની તીવ્રતાનો ભૂકંપ હતો.10 મીનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ 1655 લોકોના મોત થયા હતા. સુનામીને કારણે ચિલી સહિત, જાપાન, ફિલીપીંસ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી તબાહી થઈ હતી.

1 / 10
27 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 4 મિનિટ 38 સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.

2 / 10
26 ડિસેમ્બર, 2004ના રોજ દક્ષિણ ભારતમાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.

3 / 10
26 જાન્યુઆરી, 2001ના ગજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

4 / 10
27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

5 / 10
12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

6 / 10
8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2 લાખ 80 હજાર લોકો ઘર વગરના થયા હતા.

7 / 10
11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

8 / 10
11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

9 / 10
તુર્કી મદદ માટે સામે આવ્યુ ભારત, NDRF સહિત મેડિકલ ટીમ પહોચશે તુર્કી

10 / 10

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">