પ્રથમ વાર આ બિન ભારતીયને મળ્યો હતો ભારત રત્ન, જેને પાકિસ્તાન દ્વારા કરાયા હતા નજરકેદ
ફ્રન્ટીયર ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાને વિભાજન સમયે પાકિસ્તાનની તર્જ પર પશ્તુન માટે અલગ દેશની માગણી માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી અને વિભાજન પછી બાદશાહ ખાને પાકિસ્તાનમાં પખ્તુનોના અધિકારો માટે લડત ચાલુ રાખી હતી. વર્ષ 1987માં ભારત સરકારે તેમને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા.
Most Read Stories