AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના ‘રક્ષિત કાંડ’માં ખૂલ્યું Another Round નું રહસ્ય, આરોપીના ભાડાના ઘરે હતી કડી..જાણો

વડોદરામાં 13 માર્ચ, 2025ના રોજ થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં રક્ષિત ચૌરસિયા નામના યુવકે 8 લોકોને કાર ચડાવી દીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. રક્ષિત "અનધર રાઉન્ડ" ફિલ્મથી પ્રભાવિત હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

| Updated on: Mar 16, 2025 | 7:29 PM
Share
વડોદરામાં હોળીના દિવસે (13 માર્ચ, 2025) રાત્રે એક દુર્ઘટના બની, જ્યારે રક્ષિત ચૌરસિયા નામના યુવકે હાઈસ્પીડમાં કાર દોડાવી અમ્રપાલી રોડ નજીક 8 લોકોને ઠોકર મારી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 7 લોકો ઘાયલ થયા હતા. ઘટના સમયે, કારમાં આગળની સીટ પર બેસેલા પ્રાંશુ ચૌહાણએ રક્ષિતને નિર્દોષ કહી દઈ ઘટના સ્થળેથી પલાયન કરી લીધું. એ દુર્ઘટના પછી પણ, રક્ષિત ‘અનધર રાઉન્ડ’નો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે હવે પોલીસ માટે ગૂંચવણનું કારણ બન્યું છે.

1 / 6
હાલમાં, રક્ષિતને બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. તેની રહેણાંક જગ્યા પર તપાસ કરવામાં આવતા કેટલાક અજીબ તથ્યો સામે આવ્યા. એમાં ખાસ કરીને "Another Round" લખાયેલી એક ખાસ ફ્રેમ નજરે પડી.

2 / 6
ત્યારે દરેક લોકોને મનમાં થતું હતું કે, ‘Another Round’નું રહસ્ય શું છે? તપાસ દરમિયાન જાણવા મળ્યું કે Another Round ડેનિશ ભાષાની એક જાણીતી ફિલ્મ છે, જે 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો પ્રધાન વિષય છે - ચાર મિત્રો, જે એક વૈજ્ઞાનિક પ્રયોગના આધારે નશાનું સ્તર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.

3 / 6
ફિલ્મના મુખ્ય પાત્રો માનતા હોય છે કે શરીરમાં નાનકડું આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસ વધુ આત્મવિશ્વાસી અને સર્જનાત્મક બની શકે. આ સિદ્ધાંત માનસશાસ્ત્રી ફિન સ્કોર્ડેરુડના અભ્યાસ પર આધારિત છે, જે જણાવે છે કે 0.05% બ્લડ આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસની કાર્યક્ષમતા વધે છે.

4 / 6
પોલીસ તપાસ દરમિયાન એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રક્ષિત ચૌરસિયા આ ફિલ્મથી પ્રભાવિત હતો. તેના મકાનમાં ‘Another Round’ નામની ફોટોફ્રેમનો અસ્તિત્વ એ દર્શાવે છે કે તે આ વિચારધારા સાથે સંકળાયેલો હતો.

5 / 6
આ અકસ્માતના અનુસંધાનમાં, રક્ષિતે નશાની હાલતમાં ‘Another Round’ શબ્દો કેમ બોલ્યા? તે વિષય પર તપાસ ચાલુ છે. જો કે, આ કેસ માત્ર એક અકસ્માત નથી, પણ નશાખોરી અને તેની ગંભીર અસરો અંગે ચેતવણી પણ છે.

6 / 6

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">