Owl Sound Sign: ઘરની છત પર ઘુવડનું બેસવુ કે તેનો અવાજ સંભળાવવો શુભ કે અશુભ ? જાણો
હિન્દુ ધર્મમાં ઘુવડ સાથે જોડાયેલી વિવિધ માન્યતાઓ છે. પરિસ્થિતિઓ અનુસાર, ઘુવડ જોવું શુભ અને અશુભ બંને માની શકાય, કારણ કે આ વિશ્વાસ પ્રાથમિક રીતે સ્થાનિક પરંપરાઓ અને સમુદાયની માન્યતાઓ પર આધારિત છે. આ માન્યતાઓ શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત હોતી નથી, પરંતુ લોકવિશ્વાસના રૂપમાં પ્રચલિત છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
TV9 ગુજરાતી હિંદુ ધર્મ અને વાસ્તુને લગતા સમાચાર લખતુ રહે છે. વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો

'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !

Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે

Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ