Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025નો ‘બુઢ્ઢો શેર’ આ વર્ષે કરશે શિકાર ? કે પછી લઈ લેશે સંન્યાસ

IPL 2025માં દેશ વિદેશના અનેક ખેલાડીઓ પોતાનો જલવો બતાવશે, જેમાં યુવાથી લઈ અનુભવી અને ભવિષ્યના સ્ટારથી લઈ વર્તમાન સમયના સુપરસ્ટાર ખેલાડીઓ પર બધાની નજર રહેશે. છતાં સૌથી વધુ ચર્ચા તો IPL 2025ના સૌથી બુઢ્ઢા શેર એટલે કે આ સિઝનના સૌથી વધુ ઉંમરના ખેલાડીની જ થશે. આ ખેલાડી કોણ છે અને શું તે આ વર્ષે ટ્રોફીનો શિકાર કરી શકશે (ટ્રોફી જીતી શકશે) અને સિઝન દરમિયાન કે સિઝન બાદ સંન્યાસ લેશે? આ સવાલ દરેક ક્રિકેટ ફેનના મનમાં છે.

| Updated on: Mar 17, 2025 | 5:27 PM
IPL 2025માં યુવા ખેલાડીઓની સાથે અનુભવી દિગ્ગજ ખેલાડીઓ પણ દમદાર પ્રદર્શન કરી પોતાની ટીમની ચેમ્પિયન બનાવવા પ્રયાસ કરશે. યુવાઓની નજર IPLમાં યાદગાર પ્રદર્શન કરી પોતાની પ્રતિભાથી નેશનલ ટીમમાં પસંદગી પર છે, જ્યારે કેટલાક એવા દિગ્ગજો પણ છે IPL 2025માં રમી રહ્યા છે, જેમને કઈં જ સાબિત કરવાની જરૂર નથી, છતાં મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. જેમાં એક એવો ખેલાડી છે જે ઉંમરમાં અને ટ્રોફી જીતવામાં સૌથી આગળ છે.

1 / 6
અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ અને IPL ઈતિહાસના મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની, જે આ સિઝનનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી છે અને હવે તેની નજર છઠ્ઠી IPL ટ્રોફી જીતવા પર છે. એમએસ ધોની IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. જો કે ધોની IPL 2024થી ટીમની કપ્તાની નથી કરી રહ્યો, એટલે તે આ સિઝનમાં પણ એક ખેલાડી તરીકે રમશે.

2 / 6
મહેન્દ્ર સિંહ ધોની એવા ખેલાડીઓમાંનો એક છે જે IPLની પહેલી સિઝનથી જ રમી રહ્યા છે. આ તેની IPLમાં 18મી સિઝન છે. 23 એપ્રિલે જ્યારે ધોની મુંબઈ ઈન્ડિયન્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની ઉંમર 43 વર્ષ અને 259 દિવસ હશે. ધોની IPL 2025નો સૌથી વૃદ્ધ ખેલાડી બનશે.

3 / 6
IPL 2025માં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી મેચ 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. જેમાં ધોની મેદાનમાં ઉતરશે અને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થશે. જો કે હવે આ દિગ્ગજ 43 વર્ષનો થઈ ગયો છે અને ગઈ સિઝનની જેમ આ સિઝનમાં પણ નીચલા ક્રમે જ બેટિંગ કરશે એવું લાગી રહ્યું છે. અને કદાચ એટલા માટે જ ફેન્સ ધોનીને વધુ સમય બેટિંગ કરતા ન પણ જોઈ શકે.

4 / 6
ધોનીની ઉંમર અને ગત સિઝનમાં તેની ફિટનેસને લઈ સમસ્યાને જોતા ફેન્સના મનમાં એ પણ સવાલ છે કે શું ધોની આ સિઝન બાદ નિવૃત્તિ લેશે? શું આ મહેન્દ્ર સિંહ ધોનીનું છેલ્લું IPL છે? આ એક એવો પ્રશ્ન છે જે છેલ્લા 5 વર્ષથી ધોનીને પણ પૂછવામાં આવી રહ્યો છે, અને દરેક વખતે ધોનીએ પોતાની બેટથી મેદાનમાં આનો જવાબ આપ્યો છે.

5 / 6
એવામાં આમ કહેવું બહુ વહેલું છે કે ધોની આ સિઝન બાદ IPLમાંથી સંન્યાસ લેશે. ધોની ભલે ઉંમરના મામલે અન્ય ખેલાડીઓની સરખામણીમાં બુઢ્ઢો (વધુ ઉંમરનો) હોય, છતાં આ બુઢ્ઢો શેર આજે પણ પોતાના શિકારને (IPL ટ્રોફીને) આસાનીથી જવા દે એમ નથી. IPL 2025નો આ સૌથી બુઢ્ઢો શેર ફરી શિકાર માટે તૈયાર છે. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ છઠ્ઠી ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર પૂર્વ કેપ્ટન ધોની પર રહેશે. મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ

સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">