Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 March 2025 રાશિફળ વીડિયો: આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે, જાણો આજનું રાશિફળ

18 March 2025 રાશિફળ વીડિયો: આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે, જાણો આજનું રાશિફળ

| Updated on: Mar 18, 2025 | 8:53 AM

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?ભ

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ :-

આજે હિંમત અને બહાદુરી વધશે, પોતાના બળ પર જોખમી કામ કરવામાં સફળ થશો, કાર્યસ્થળ પર વધુ સંઘર્ષ થઈ શકે, કંપનીઓમાં કામ કરતા લોકોને સફળતા અને સન્માન મળશે

વૃષભ રાશિ  :-

આજે શત્રુ કે વિરોધી પર વિજય થશે, મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે, નોકરીમાં પ્રગતિ થશે, વેપારમાં સમયનું રોકાણ ફાયદાકારક રહેશે

મિથુન રાશિ :

આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે, કામમાં આવતા અવરોધો દૂર થશે, નોકરીયાત વર્ગને રોજગાર મળશે

કર્ક રાશિ

આજે આરામ અને સુવિધા પર વધુ ધ્યાન આપશો, પરિવારમાં ખુશીઓ આવશે, સરકારી સત્તામાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી વ્યવસાયની કોઈ સમસ્યા હલ થશે

સિંહ રાશિ:

આજે કાર્યસ્થળે આરામ અને સગવડ મળશે, તમને કોઈ મહત્વપૂર્ણ અભિયાનની કમાન્ડ મળશે, મનોરંજનના ક્ષેત્રમાં સફળતા અને સન્માન મળશે

કન્યા રાશિ

આજે તમને કામ કરવાનું મન નહિ થાય, સ્વાસ્થ્ય થોડું નબળુ રહેશે, ધંધામાં વધુ ધ્યાન આપવું પડશે

તુલા રાશિ

આજે તમને પૂજામાં વિશેષ રસ રહેશે, કામમાં વધુ પડતી ચર્ચા ટાળો, સમાજમાં માન સમ્માન મળશે, નોકરીમાં લાભ થશે

વૃશ્ચિક રાશિ

સરકારી સત્તા સાથે જોડાયેલા લોકો માટે આજે ખાસ શુભ સમય રહેશે, આર્થિક લાભ અને સન્માન મળશે, નોકરીમાં મહત્વની ભૂમિકા ભજવશો

ધન રાશિ :

આજે તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે, કંપનીમાંથઈ વિદેશ જવા માટે ફોન આવશે, કામમાં પ્રગતિ સાથે લાભ મળશે

મકર રાશિ :-

આજે કંપનીઓમાં કામ કરતા લોકોને વિદેશ પ્રવાસની તક મળશે, રાજનીતિ અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, તમને સંગીત, કલા, અભિનય વગેરે ક્ષેત્રોમાં ખ્યાતિ મળશે

કુંભ રાશિ

આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થવાથી તમે દુઃખી થશો, પરિવારમાં બિનજરૂરી વાદ-વિવાદ થઈ શકે, ધીરજથી કામ લેવું

મીન રાશિ

આજે રાજનીતિમાં મહત્વની જવાબદારી મળશે, કંપનીઓમાં કામ કરતા લોકોને દૂરના દેશમાંથી કોઈ સારા સમાચાર મળશે, વિદેશ જવાની તકો બનશે

g clip-path="url(#clip0_868_265)">