Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNLએ લાખો યુઝર્સને કર્યા ખુશ ! હવે લોન્ચ કર્યો 84 દિવસ સૌથી સસ્તો પ્લાન

સરકારી ટેલિકોમ કંપનીએ 84-દિવસનો નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે, અને આ એટલો સસ્તો પ્લાન છે કે યુઝર્સ આ પ્લાન લેવા પડાપડી કરી રહ્યા છે.

| Updated on: Mar 17, 2025 | 4:43 PM
BSNL એ તેના કરોડો મોબાઈલ યુઝર્સ માટે વધુ એક સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. સરકારી ટેલિકોમ કંપનીએ 84-દિવસનો નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે, અને આ એટલો સસ્તો પ્લાન છે કે યુઝર્સ આ પ્લાન લેવા પડાપડી કરી રહ્યા છે.

1 / 5
ભારત સંચાર નિગમ લિમિટેડે આ સસ્તા પ્લાન સાથે ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે એક નવો પડકાર રજૂ કર્યો છે. આ ઉપરાંત ભારત સંચાર નિગમ લિમિટેડ પણ તેના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. સરકારી કંપનીએ દેશભરમાં 75 હજારથી વધુ નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે. ટૂંક સમયમાં કંપની 1 લાખ આંકડાનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે. ત્યારે BSNLના આ નવો રિચાર્જ પ્લાન કેટલો સસ્તો છે અને તેમાં શુ લાભ મળી રહ્યા ચાલો જાણીએ

2 / 5
BSNLનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 599 રૂપિયાની કિંમતે આવે છે. સરકારી ટેલિકોમ કંપનીના આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આ સસ્તા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળે છે. કંપનીનો આ પ્રીપેડ પ્લાન દૈનિક 3GB હાઇ સ્પીડ ડેટા સાથે આવે છે.

3 / 5
આ પ્લાનમાં યુઝર્સને કુલ 252GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે.

4 / 5
BSNL તેના દરેક મોબાઇલ પ્લાન સાથે મફતમાં BiTV ઓફર કરે છે, જેમાં વપરાશકર્તાઓ તેમના મોબાઇલ પર 400 થી વધુ મફત લાઇવ ટીવી ચેનલોને ઍક્સેસ કરી શકે છે. કંપનીએ હાલમાં જ સમગ્ર ભારતમાં આ સેવા લોન્ચ કરી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પણ આ પ્લાન સાથે તેના યુઝર્સને ઘણી સેવાઓ આપી રહી છે.

5 / 5

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ

સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">