Railway: અરે….વાહ! ઉદયપુરથી મુંબઈનું અંતર થશે ઓછું, સુરત, વડોદરા, અમદાવાદના મુસાફરોને જલસા, બચશે 3 કલાકનો સમય
Railway News:ઉદયપુરથી મુંબઈની મુસાફરી હવે સરળ બનશે. કારણ કે નવી રેલ લાઇન અંતર 165 કિલોમીટર ઘટાડશે અને સમય બચાવશે. ઉદયપુર-ડુંગરપુર-અમદાવાદ રૂટથી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આનાથી આસપાસના જિલ્લાઓને ફાયદો થશે અને મુસાફરોને મધ્યપ્રદેશ જવા માટે લાંબો ચકરો કાપવી નહીં પડે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?

શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?

અસ્થમા શા માટે થાય છે?

આજનું રાશિફળ તારીખ 19-03-2025

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા

વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?