18 March 2025

ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

Pic credit - google

સાપનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે, ત્યારે ઘણીવાર સાપ ઘરમાં પણ નીકળે છે, તો ઘરમાં સાપ નીકળે તે શુભ છે કે અશુભ?

Pic credit - google

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો ઘરમાં કાળો સાપ નીકળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

એવું કહેવાય છે તમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે, તેમજ તમને જલ્દી સફળતા મળી શકે છે અને આર્થિક લાભ પણ થઈ શકે છે.

Pic credit - google

કાળા સાપનું નીકળવું દંપતી વચ્ચે પ્રેમ અને સ્નેહ વધવાનો સંકેત આપેછે. આ ઉપરાંત તે સંતાન પ્રાપ્તિના સંકેત આપે છે.

Pic credit - google

જો તમારા ઘરે સફેદ સાપ નીકળે તો તે તમારું ભાગ્ય ચમકવાનો સંકેત આપે છે,  પણ સફેદ સાપનું દેખાવું દુર્લભ છે.

Pic credit - google

સફેદ સાપ તમારા પર પૈસાનો વરસાદ થવાનો અને તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો થવાનો સંકેત આપે છે

Pic credit - google

જો ઘરમાં પીળા રંગનો સાપ દેખાય તો તે તમારા જીવનમાં પ્રગતિનો સંકેત આપે છે.

Pic credit - google

આ સિવાય જો ઘરમાં લીલા રંગના સાપ નીકળે તો તે જીવનની તમામ સમસ્યાઓ દૂર થવાના સંકેત આપે છે

Pic credit - google