Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Opening Ceremony : આઈપીએલની ઓપનિંગ સેરમનીમાં ક્યા ક્યા સ્ટાર પરફોર્મ કરશે, જાણો ક્યારે અને ક્યા લાઈવ જોઈ શકશો

આઈપીએલની પ્રથમ મેચ 22 માર્ચના રોજ રમાશે. આજ દિવસે આઈપીએલ સેરેમની ઈડેન ગાર્ડનમાં આયોજિત કરવામાં આવશે. ઓપનિંગ સેરેમનીની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.જાણો

| Updated on: Mar 18, 2025 | 12:02 PM
IPL 2025 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. ઓપનિંગ સેરમનીમાં શ્રદ્ધા કપૂર, વરુણ ધવન અને ગાયક અરિજીત સિંહ પોતાના પર્ફોર્મન્સથી ચાહકોનું મનોરંજન કરશે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને થશે.

1 / 7
 ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 18મી સીઝન 22 માર્ચથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ચાહકો આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.એ જાણવા પણ ઉત્સુક છે કે, આઈપીએલની ઓપનિંગ સેરમનીમાં ક્યા ક્યા સ્ટાર ધમાલ મચાવી ચાહકોનું મનોરંજન કરશે.

2 / 7
 રિપોર્ટ મુજબ સિંગર અરિજીત સિંહ પણ ઓપનિંગ સેરમનીમાં જોવા મળશે. તે ઈન્ડસ્ટ્રીનો સૌથી ફેમસ ચહેરો અને ડાઉન ટુ અર્થ સિંગરમાંથી એક છે. તે લાઈવ પરફોર્મન્સથી ચાહકોનું મનોરંજન કરશે.

3 / 7
આ સાથે આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવુડ સ્ટાર પણ જોવા મળશે. બોલિવુડ સ્ટાર શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પણ ચાહકોનું મનોરંજન કરશે.

4 / 7
તો ચાલો જાણીએ આઈપીએલ ઓપનિંગ સેરેમનીની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો. આઈપીએલની લાઈવ સ્ટ્રીમિંગ રાઈટ્સ જિઓ સિનેમાની પાસે છે. આ સિવાય સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ મેચ અને ઓપનિંગ સેરેમની જોઈ શકો છો.

5 / 7
આઈપીએલની આ પહેલી મેચ 22 માર્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.આઈપીએલની ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે.

6 / 7
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ 10 ટીમો રમી રહી છે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

g clip-path="url(#clip0_868_265)">