Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACને વારંવાર બંધ-ચાલુ કરવાથી જલદી ખરાબ થઈ જાય છે ? તો ક્યારે બંધ કરવું જોઈએ જાણો એક્સપર્ટ શું કહે છે

હવામાનમાં વારંવાર બદલાવના કારણે AC વારંવાર ચાલુ- બંધ કરવુ પડે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે શું વારંવાર ACને બંધ-ચાલુ કરવાથી તે જલદી ખરાબ થઈ જાય છે?

| Updated on: Mar 17, 2025 | 10:59 AM
હવે ગરમી વધતા ધીમે ધીમે એર કંડિશનરનો ઉપયોગ શરૂ થયો છે. ઓફિસ હોય કે ઘર, હવે એસી ચાલવા લાગ્યું છે. પરંતુ હવામાનમાં વારંવાર બદલાવના કારણે AC વારંવાર ચાલુ- બંધ કરવુ પડે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે શું વારંવાર ACને બંધ-ચાલુ કરવાથી તે જલદી ખરાબ થઈ જાય છે? ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ

1 / 7
સૌથી પહેલા એસી કેવી રીતે કામ કરે છે તે સમજીએ. એર કંડિશનરનું કામ રૂમનું તાપમાન ઓછું કરવાનું છે. આમાં, ગેસનો ઉપયોગ કરીને હવાને ઠંડુ કરવામાં આવે છે. જ્યારે AC ચાલુ થાય છે, ત્યારે તે રૂમનું તાપમાન ઘટાડે છે અને રુમને ઝડપથી ઠંડો કરે છે. જ્યારે તાપમાન સેટ પોઈન્ટ પર પહોંચે છે, ત્યારે એસી કોમ્પ્રેસર બંધ થઈ જાય છે અને તેનો પંખો ચાલવા લાગે છે.

2 / 7
ઉર્જાનો વપરાશ: જો AC વારંવાર બંધ-ચાલુ  કરવામાં આવે, તો કોમ્પ્રેસર ચાલુ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. કોમ્પ્રેસરને વારંવાર ચાલુ કરવા માટે વધુ પાવરની જરૂર પડે છે, જેનાથી વીજળીનો વપરાશ વધે છે. તેનાથી વીજળીનું બિલ પણ વધારે આવી શકે છે.

3 / 7
કોમ્પ્રેસર પર પ્રેશર : કોમ્પ્રેસર એ AC ની અંદરનો સૌથી મોંઘો અને જરૂરી ભાગ છે. જ્યારે તમે વારંવાર AC બંધ અને ચાલુ કરો છો, ત્યારે કોમ્પ્રેસર પર વધુ દબાણ આવે છે. આ કારણે કોમ્પ્રેસર ઝડપથી બગડી શકે છે. જેના કારણે તેનું આયુષ્ય ઘટી શકે છે.

4 / 7
ઠંડક પર અસરઃ વારંવાર AC બંધ કરીને અને ચાલુ કરવાથી રૂમનું તાપમાન સ્થિર રહેતું નથી. કોમ્પ્રેસરને ઈન્સટેન્ટ કુલિંગ જાળવવામાં વધુ સમય લાગે છે. આના કારણે રૂમનું તાપમાન ઝડપથી ઠંડુ થતું નથી અને સ્થિર પણ નથી રહેતું. જેના કારણે કુલિંગની ક્ષમતા પ્રભાવિત થાય છે.

5 / 7
સિસ્ટમ પર અસર: ACના અન્ય ભાગો જેવા કે ફિલ્ટર, વેન્ટ અને પંખા પણ વારંવાર બંધ થવાને કારણે ઝડપથી નુકસાન થઈ શકે છે. તેનાથી અન્ય ભાગો પર પણ દબાણ વધી શકે છે.

6 / 7
જો AC લાંબા સમયથી ચાલુ હોય તો તમે તેને 5 7 મીનિટ માટે બંધ કરી શકો છો આથી રુમમાં કુલિંગ પણ જળવાઈ રહેશે પણ આવું વારંવાર કરવાથી બચો. આ સિવાય જો તમે ઈચ્છો છો કે તમારું AC લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતું રહે અને વીજળીનું બિલ વધારે ન આવે તો વારંવાર ACને ચાલુ અને બંધ કરવાનું ટાળો.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">