સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાતની દીકરી છે

18 : March

Photo : Instagram

ગુજરાતના મહેસાણા જિલ્લાનું ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું મૂળ વતન છે

18 : March

Photo : Instagram

 સુનિતા વિલિયમ્સના પિતા ડૉ.દીપક પંડ્યા 1957માં મેડિકલના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા

18 : March

Photo : Instagram

અમેરિકામાં ઉર્સલિન સાથે તેમના લગ્ન થયા હતા

18 : March

Photo : Instagram

 સુનિતાનો સપ્ટેમ્બર 1965માં યુક્લિડ શહેરમાં જન્મ થયો હતો

18 : March

Photo : Instagram

સુનિતા વિલિયમ્સ 1987માં ભૌતિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થઈ છે

Photo : Instagram

 સુનિતા વિલિયમ્સે 1995માં સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી

Photo : Instagram

માસ્ટર ડિગ્રી મેળવી સુનિતા વિલિયમ્સે માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા

Photo : Instagram

 સુનિતા વિલિયમ્સ 2 વખત પોતાના મૂળ વતન ઝુલાસણ આવી ચૂકી છે

Photo : Instagram

સુનિતા વિલિયમ્સે 2007 અને 2013માં વતનની મુલાકાત લીધી હતી.

Photo : Instagram

ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સમાં અભ્યાસ કર્યો છે

Photo : Instagram