Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Engine Oil Expiry : ઓઇલ એક્સપાયર થાય ? કાર કે બાઇકનું ઓઇલ કેટલા સમય પછી બદલવું જોઈએ, જાણો

કાર કે બાઇકનું એન્જિન ઓઇલ અમુક ર્ષમાં બગડી શકે છે, જે એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતો 5000-7500 કિલોમીટર ચાલ્યા પછી ઓઇલ બદલવાની સલાહ આપે છે.

| Updated on: Mar 17, 2025 | 4:01 PM
ફક્ત રસોઈનું તેલ જ નહીં, વાહનનું તેલ પણ એક્સપાયર થઈ જાય છે!

1 / 8
રસોઈ માટે તમે જે પેકેજ્ડ તેલનો ઉપયોગ કરો છો.

2 / 8
તેની એક્સપાયરની તારીખ હોય છે. તે તારીખ પછી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

3 / 8
એ જ રીતે, તમારી કાર કે બાઇકનું તેલ પણ એક્સપાયર થઈ જાય છે.

4 / 8
કાર ઓઇલ એટલે એન્જિન ઓઇલ. ખાદ્ય તેલની જેમ, એન્જિન તેલ પણ એક્સપાયર થઈ જાય છે.

5 / 8
ચોક્કસ સમય પછી એન્જિન ઓઇલ પણ એક્સપાયર થઈ જાય છે. એન્જિન ઓઇલ 2 થી 5 વર્ષમાં બગડી જાય છે.

6 / 8
નિષ્ણાતોના મતે, વાહન 5,000 થી 7,500 કિલોમીટરનું અંતર કાપ્યા પછી એન્જિન ઓઇલ બદલવું જોઈએ.

7 / 8
એક્સપાયર થયેલા એન્જિન ઓઇલનો ઉપયોગ વાહનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. (All Image - Canva)

8 / 8

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

g clip-path="url(#clip0_868_265)">