AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં હાલાત બેકાબૂ, હુમલાઓ બાદ સૈનિકો ફરાર, અરબ દેશોમાં શોધી રહ્યા છે આશરો

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ અને વધતી જતી અસુરક્ષા વચ્ચે તેના સૈનિકો સેનાથી દૂર ભાગી રહ્યા છે. એક સપ્તાહની અંદર 2500 જવાનોએ સેના છોડી દીધી છે. સૈનિકોની સંખ્યામાં આ ઘટાડો માત્ર સૈન્યની કાર્યક્ષમતાને અસર કરે છે એટલું જ નહીં દેશની સ્થિરતા પર પણ સવાલો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, જાણો કેમ થાય છે નાસભાગ?

| Updated on: Mar 17, 2025 | 1:22 PM
Share
પાકિસ્તાન સામે હાલમાં એક મોટું સંકટ ઊભું થયું છે. દેશની ખીલેલી આર્થિક સ્થિતિ, વધતી અસુરક્ષા અને આંતરિક અશાંતિના કારણે પાકિસ્તાન સેના હવે તૂટી રહી છે. તાજેતરના સમાચાર મુજબ, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનના આશરે 2500 સૈનિકોએ ફરજ છોડીને દેશમાંથી પલાયન કર્યું છે.

1 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, જે સૈનિકોએ ફરજ છોડી છે, તેઓમાંથી ઘણા સૈનિકો સાઉદી અરેબિયા, કતાર, કૂવૈત અને યુએઈમાં મજૂરી કરવા ગયા છે. તેમને દેશની હાલની ખસ્તાહાલ સ્થિતિ જોતા આ નિર્ણય લેવો યોગ્ય લાગ્યો છે. પાકિસ્તાનમાં વધતા આતંકી હુમલાઓ અને અસુરક્ષા કારણે સૈનિકોએ પોતાના જીવનું જોખમ લેવાને બદલે અર્થિક સ્થિરતા પસંદ કરી છે.

2 / 5
આ સૈનિકોના સામૂહિક પલાયનને પાકિસ્તાની સેના માટે ગંભીર સંકટ ગણવામાં આવી રહ્યું છે. સૈનિકોના મનોબળમાં ઘટાડો અને સતત થતા નુકસાનીને લીધે તેઓ લડી શકતા નથી. દેશની સુરક્ષા અને સ્થિરતા હવે જોખમમાં છે. એક કમજોર સૈન્ય પકડાવતી આ સ્થિતિ પાકિસ્તાનના આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી શકે છે.

3 / 5
બલૂચિસ્તાનમાં વધેલા આતંકી હુમલાઓએ પાકિસ્તાનની મુશ્કેલી વધુ વધારી છે. 11 માર્ચ પછી ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલા થયા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બલૂચ વિદ્રોહીઓ સતત પાક સેના પર હુમલા કરી રહ્યા છે, જેનાથી આંતરિક અસ્થિરતા વધી છે.

4 / 5
જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને આંતરિક યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો સામનો કરવો પડી શકે છે. શહબાજ સરકાર અને પાક સેના સામે હવે સૈનિકોના મનોબળ વધારવાની અને સુરક્ષા સુધારવાની મોટી પડકારભરી જવાબદારી ઉભી થઈ છે.

5 / 5

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે.  પાકિસ્તાન સંબંધિત વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">