9 મહિનાથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત ફરી રહી છે

18 : March

Photo : Instagram

 સ્પેસએક્સે સુનિતાને લાવવા માટે ક્રૂ-10 મિશન શરૂ કર્યું છે

18 : March

Photo : Instagram

 ભારતીય સમય મુજબ, સુનિતા વિલિયમ્સ બુધવારે સવારે 3:30 વાગ્યે પરત ફરશે

18 : March

Photo : Instagram

 આ અવકાશયાન અમેરિકાના ફ્લોરિડા કિનારા નજીક ઉતરશે

18 : March

Photo : Instagram

આ પછી અવકાશયાત્રીઓને એક પછી એક અવકાશયાનમાંથી બહાર કાઢવામાં આવશે

18 : March

Photo : Instagram

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ક્રૂ-9 મિશન ફક્ત 8 દિવસનું હતું

Photo : Instagram

 પરંતુ તેમના બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ટેકનિકલ ખામી સર્જાઈ

Photo : Instagram

સુરક્ષાના કારણોસર નાસાએ સ્ટારલાઇનરને ખાલી પરત કરવાનો નિર્ણય લીધો હતો 

Photo : Instagram

સુનિતા વિલિયમ્સની નેટવર્થ લગભગ 5 મિલિયન ડોલર છે

Photo : Instagram

 જે ભારતીય ચલણમાં 43 કરોડ રૂપિયાથી વધુ છે  

Photo : Instagram