Stock Market Holidays In September 2024: શેર માર્કેટ સપ્ટેમ્બર મહિનામાં આટલા દિવસ રહેશે બંધ,જુઓ તસવીરો

આવતીકાલેથી સપ્ટેમ્બર મહિનાની શરુઆત થાય છે. જેના પગલે શેર માર્કેટમાં રોકાણ કરનાર લોકો બજાર કેટલા દિવસ બંધ રહેશે તે જાણવામાં રસ હોય છે. NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સામાન્ય રીતે લિસ્ટેડ રજાઓ સિવાય વર્ષના લગભગ દરેક દિવસે ખુલ્લું રહે છે. તેઓ શેર માર્કેટ કેટલા દિવસ બંધ રહેશે તેની યાદી બહાર પાડતા હોય છે.

| Updated on: Aug 31, 2024 | 4:19 PM
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની વેબસાઈટ અનુસાર શેર બજાર શનિ- રવિવારે એટલે અઠવાડિયામાં 2 દિવસ બંધ રહે છે.

1 / 5
સપ્ટેમ્બર મહિનો રવિવારથી શુરુ થતો હોવાથી આ મહિનામાં 5 રવિવાર આવશે. જ્યારે 4 શનિવાર આવશે. જેથી આ 9 દિવસ શેર બજાર બંધ રહેશે.

2 / 5
આ મહિનામાં ગણેશ ચતુર્થી શનિવારે આવતી હોવાથી બીજા એક પણ દિવસ શેર માર્કેટ બંધ રહેશે નહીં. સપ્ટેમ્બર મહિનામાં માત્ર 9 દિવસ જ શેર બજાર બંધ રહેશે.

3 / 5
ઓક્ટોબર મહિનાની રજાઓની વાત કરીએ તો 2ઓક્ટોબરના રોજ ગાંધી જ્યંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. દશેરાની રજા પણ શનિવારના રોજ આવતી હોવાથી શેર માર્કેટમાં વધુ દિવસ બંધ નહીં રહે.

4 / 5
શેરબજાર દિવાળી અને લક્ષ્મી પૂજનની માટે નવેમ્બર 1, 2024 ના રોજ ખાસ ટ્રેડિંગ સત્ર યોજશે. આ સત્રને મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે.

5 / 5
Follow Us:
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ

અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">