અમીરોની લિસ્ટમાં ટોપ 10માં સામેલ થયા અંબાણી, જાણો મુકેશ અંબાણીની શેરની આજની સ્થિતી
મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ પણ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદીમાં 9 નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, આ સમાચારથી તેમની કંપનીના શેર પર શું અસર થઇ છે આજે અમે તમને જણાવીશું.
Most Read Stories